Festival Posters

દીકરી સાથે લિપ લૉક કરવાનાને લઈને વિવાદમાં આવ્યા હતા મહેશ ભટ્ટ, આ છે બૉલીવુડના 5 સૌથી વિવાદિત કિસ

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (11:14 IST)
બૉલીવુડ ફિલ્મોમાં બેધડક કિસિંગ સીન ફિલ્માવતા સેલિબ્રીટીજ ઘણી વાર કિસના કારણે મોટા વિવાદમાં ફંસી ગયા. ઘણા બોલીવુડ સેલિબ્રિટ્રીજ તો એવા છે જે કિસિંગના કારણે ન માત્ર સુર્ખીઓમાં રહ્યા છે. પણ તેમનો નામ એક નવા વિવાદને પણ જોડાયા. તો આવો જાણીએ તમને જણાવીએ છે કે કેટલાક કિસિંગ વિવાદના વિશે જ્યારે આ બૉલીવુડ ચર્ચામાં આવી ગયું. 
દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા 
દીપિકા પાસુકોણ સિદ્ધાર્થ માલ્યાની સાથેકિસિંગ સીનને લઈને વર્ષ 2013માં ખૂબ સુખીયોમાં રહી હતી. તે સમયે IPL ટીમ રૉયલ ચેલેંજર બેંગલૂરૂ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના વચ્ચે મેચ ચાલી રહ્યું હતું. દીપિકા સિદ્ધાર્થ એક સાથે બેસીને મેચ જોઈ રહ્યા હતા. ત્યારે રૉયલ ચેલેંજરએ જેમજ જીતા હાસેલ કરી સિદ્ધાર્થએ દીપિકાને પકડીને કિસ કરી લીધું. 
 
મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ 
ડાયરેક્ટર પ્રોડ્યૂસર મહેશ ભટ્ટની લાઈફ હમેશા વિવાદોમાં રહી છે. તેમાંથી એક વિવાદ છે તેમની જ દીકરી પૂજા ભટ્ટને કિસને લઈને વર્ષો પહેલા સ્ટારડમ મેગજીન માટે તેણે પૂજાની સાથે લિપ લૉક સીન આપ્યું હતું. આ ફોટોશૂટ મેગેજીનના કવર પાના પર છપાયું હતું. આ ફોટાને ખૂબ વિવાદ ઉભો કર્યો. ફોટાના વિવાસમાં આવવાના મોટા કારણ મહેશ ભટ્ટનો કમેંટ પણ હતો. તેણે કીધું કે જો પૂજા તેમની દીકરી ન હોત તો એ તેનાથી લગ્ન પણ કરી લેતા. 
રાખી અને મિકા સિંહ 
2007માં જ્યારે રાખી સાંવત મીકાની બર્થડે પાર્ટીમાં ગઈ હતી તો તે મીકાએ તેને પકડીને બળજબરીથી કિસ કર્યો હતો.  આ કિસ પછી ખૂબ વિવાસ થયા હતા તે પછી રાખી મીકા પર ભડકી ગઈ હતી. બાબત પોલીસ સુધી પ્ણ પહોંચી ગયો હતો. 
 
બિપાશા બાસુ અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો 
ફુટબૉળના ઓળખીતા ખેલાડી રોનાલ્ડોએ બૉલીવુડ એક્ટ્રે સ બિપાશા બાસુએ બધાની સામે કિસ કરીને ભારતીય મીડિયામં સુર્ખીઓ મેળવી હતી. ક્રિસ્ટિયાનો અને બિપાશાનો કિસ આટલું વિવાદોમાં રહ્યું કે ત્યારબાદ જૉન ઈબ્રાહમથી તેનો બ્રેકઅપ થઈ ગયું. 
લીના ચંદ્રાવરકર અને રામ જેઠમલાની 
વર્ષ 2015માં દેશના ઓળખીયાત વકીલ રામ જેઠમલાનીએ કે અવાર્ડ ફંકશનમાં તેમના સમયની મશહૂર અભિનેત્રી લીના ચંદ્રાવરકરને ખૂબ ગર્મજોશીથી લિપ લૉક કર્યો હતો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

આગળનો લેખ
Show comments