Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂસએ પ્રથમ મુકાબલામાં ચેંપિયન ક્રોએશિયાને હરાવ્યું

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (11:05 IST)
કારેન ખાચાનોવ અને આંદ્રેઈ રૂબલેવના શાનદાર પ્રદર્શનના રૂપમાં રૂસએ તેમના પ્રથમ ડેવિસ કપ ફાઈનલ્સમાં પાછલા ચેંપિયન ક્રોએશિયાને એકબાજુ મુકાબલમાં 3-0થી હરાવીને જોરદાર શરૂઆત કરી. દુનિયાના 17મા નંબરના ખેલાડી ખાચાનોવમાં ક્રોએશિયાના નંબર એક બોર્ના કોરિકને 6-7, 6-4, 6-4 થી અને રૂબલેવએ બોર્ના ગોજોના 6-3, 6-3થી બાજી મારી. 
ડેનિલ મેદવેદેવ રૂસની ટીમમાં નહી છે. રૂસના બીજા ગ્રુપ મેચમાં સ્પેનથી રમવું છે. તેમાં 18 ટીમને છ સમૂહમાં વહેચાયું છે. વિજેતા અને બે સર્વશ્રેષ્ઠ ઉપવિજેતાઓને અંતિમ આઠમાં જગ્યા મળશે. ખાચાનોવ અને રૂબલેવએ યુગલ મુકાબલામાં ઈવાન ડોડિચ અને નિકોલા મેકટિચને 7-6, 6-4 થી બાજી મારી. ગ્રુપ એફમાં કનાડાએ ઈટલીને 2-1થી બેલ્જિયમએ ગ્રુપ ડીમાં કોલંબિયાએ બાજી મારી. 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments