Webdunia - Bharat's app for daily news and videos

Install App

Paralympics 2024 - હાઈ જંપમાં ભારત માટે આવ્યા મોટા સમાચાર, શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુએ જીત્યા મેડલ

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (07:40 IST)
sharad kumar
Paralympics 2024 - પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં, ભારતીય એથ્લેટ શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુએ T63 કેટેગરીમાં ઉંચી કૂદમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ભારતની કીટીમાં મેડલ લાવ્યા. 19 વર્ષની અમેરિકન એથ્લેટ એઝરા ફ્રેચે 1.94 મીટરની છલાંગ લગાવીને નવો પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.
 
 
સતત ત્રણ પેરાલિમ્પિકમાં મેડલ જીત્યા
મરિયપ્પન થંગાવેલુએ પેરાલિમ્પિક્સ 2016માં ગોલ્ડ મેડલ, 2020માં સિલ્વર મેડલ અને આ વખતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે સતત ત્રણ પેરાલિમ્પિકમાં મેડલ જીત્યા છે. થાંગાવેલુ અને શરદ કુમાર ઉપરાંત મેડલની રેસમાં અન્ય એક ભારતીય પણ હતો. તેનું નામ શૈલેષ કુમાર છે. પરંતુ તે મેડલ જીતી શક્યો ન હતો અને ચોથા ક્રમે રહ્યો હતો. તેણે 1.85 મીટરની છલાંગ લગાવી.

<

#Paris2024 #Paralympics#Athletics Men's High Jump - T63

SILVER MEDAL FOR SHARAD KUMAR!

Bronze in Tokyo, Sharad goes one better with silver in Paris! What a night for him. That 1.88m clearance was special. https://t.co/b0N8tA4XfT pic.twitter.com/5V40QnWmS3

— Vinayakk (@vinayakkm) September 3, 2024 >
 
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે 20 મેડલ જીત્યા હતા
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જીત્યા છે, જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત અત્યારે મેડલ ટેલીમાં 18મા નંબર પર છે. ગત વખતે ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો

70 વર્ષના ટીકૂ તલસાનિયાને આવ્યો હાર્ટ અટેક, હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે હવે તેમની હાલત ?

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

વધુ જુઓ..

નવીનતમ

National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર

સ્વામી વિવેકાનંદના બાળપણના ત્રણ પ્રસંગો

Swami Vivekananda Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

આગળનો લેખ
Show comments