Festival Posters

આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષને પૂર્વજ ઋણથી મુક્તિનો સમય ગણાવ્યો  છે. મોટાભાગના વિશેષજ્ઞોનું  માનવું છે કે પૂર્વજોના ઋણને કારણે , જીવનમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પણ મોટાભાગે આપણને એ જ ખબર નથી પડતી કે  જે કઈ થઈ રહ્યું છે એની પાછળ શું કારણ છે આથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ઋણ કેટલા પ્રકારના છે અને એમના શું લક્ષણ છે. ઋણથી મુક્તિ મેળવીને સુખ અને શાંતિથી  જીવન કેવી રીતે જીવી શકાય છે. 

પિતૃ ઋણ 
ઘરમાં બની રહે છે આ પરેશાનીઓ તો હોઈ શકે છે પિતરોથી સંકળાયેલા કર્જ, આ સરળ ઉપાયોથી દૂર કરો એને 
 

માતૃ ઋણ 
માતા પ્રત્યે બેદરકારી રાખવી, સંતાનના જન્મ પછી માતાનો બેઘર કરવું. 
 
લક્ષણ 
કોઈથી મદદ ન મળવી. પૂંજી નકામી ખર્ચ થવી. કર્જ વધતુ રહેવું, ઘરમાં અશાંતિ રહેવી. 
 
ઉપાય 
પરિવારના દરેક સભ્ય પાસેથી એક સમાન ચાંદી લઈને વહેતા પાણીમાં એક દિવસ પ્રવાહિત કરી દો.  

 
 
સ્વ ઋણ 
પૂર્વ જન્મમાં ધર્મ વિરોધી કામ કરવાથી આવતા જન્મમાં આ ચઢે છે. 
 
લક્ષણ 
 
વગર કારણે સજા મળવી, દિલનો રોગ થવો, નબળાઈ આવવી, હમેશા સંઘર્ષ કરતા રહેવુ.  
 
ઉપાય 
પરિવારમાં બધા પાસેથી  ધન લઈને કોઈ બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવો. 
 

ભાતૃ ઋણ 
પૂર્વ જન્મમાં ભાઈ સાથે દગો કર્યો હોય, સંપતિ હડપ લીધી  હોય કે હત્યા કરી હોય. 
લક્ષણ 
અચાનક દુખ મળવું 28-36ની ઉમરમાં દરેક રીતે પરેશાની થવી. 
 
ઉપાય 
પરિવારમાં દરેક સભ્ય પાસેથી ધન એકત્ર કરી હોસ્પિટલમાં દવા દાન કરો. 
 

 
બહેનનું  ઋણ 
પૂર્વજ્ન્મમાં છોકરીની હત્યા કરી હોય બહેન દીકરીની સંપત્તિ હડપી હોય. 
લક્ષણ 
 48 વર્ષની વયમાં વર્ષ સુધી સંકટ બન્યું રહે..  મિત્રો દ્વારા અચાનક દગો આપવો.  
 
ઉપાય 
પરિવારના લોકો પાસેથી પીળી કોડિઓ એક જગ્યાએ ભેગા થઈને બાળી લો. પછી આ રાખને પાણીમાં પ્રવાહિત કરી દો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સ્ત્રી ઋણ 
દહેજ માંગવું, ગર્ભવતી સ્ત્રીની હત્યા કરી નાખવી, કોઈ સ્ત્રીનું અપમાન કરી નાખવું. 
લક્ષણ 
માંગલિક કાર્યોમાં કોઈની મૃત્યુ થવું, લગ્ન પછી પણ પત્નીનો સુખ ન મળવુ.  
 
ઉપાય 
પરિવારના દરેક સભ્ય પાસેથી જરૂરી ધન એકત્ર કરી 100 ગાયોને ભોજન કરાવો.
 

અજ્ન્માનો ઋણ 
સંબંધીને દગો આપવો, એવામાં માણસ મૃત્યુ પછી આ દોષના કારણ બને છે. 
લક્ષણ 
બાળક બીમાર રહે, કેસમાં હાર હોય, અચાનક આગ લાગે, વાર-વાર હાનિ થવી. 
 
ઉપાય 
પરિવારના બધા સભ્ય પાસેથી નારિયળ લઈને એક જ દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments