Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો શા માટે છોકરીઓ પગમાં પહેરીએ છે કાળો દોરો, કિસ્મતથી શું છે તેનો કલેકશન

Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (12:09 IST)
હમેશા અમે અમારી આસપાસ કેટલાક લોકોથી મળે છે જે તેમના પગમાં કાળા દોરા પહેરીને નજર આવે છે. આમ તો આ પણ કહેવું ખોટું નહી હશે કે કાળો દોરો કેટલાક લોકો શોકથી પણ પહેરે છે. તેમજ કેટલાક લોકો તેમની જરૂર પ્રમાણે પહેરે છે. કાળો દોરાનો મહત્વ અમારા જીવનમાં ખૂબ વધારે છે પણ કેટલાક લોકો જ હશે જેને તેના વિશે ખબર હશે. 
 
અમારા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જો કોઈ માણસ મંગળવારના દિવસે તેમના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થવા લાગે છે. માતા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. જો તમારા ઘરમાં ધન સંબંધી કોઈ સમસ્યા થઈ રહી છે તો મંગળવારના દિવસે તમારા જમણા પગમાં કાળો દોરો બાંધી લો. 
 
કેટલાક લોકોના પેટમાં હમેશા દુખાવો થતું રહે છે. એવા લોકોનાઅ દુખાવો આટલું વધારે વધી જાય છે જે કે તેને સહન  કરવું મુશ્કેલ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં કાળા દોરાને પગના અંગૂઠામાં બાંધવું તેનાથી દુખાવાથી મુક્તિ મળી જશે. 
 
પગમાં ઈજા લાગતા પર ઘણા દિવસો સુધી ઠીક નહી હોય છે. તેથી તમે તમારા પગમાં કાળો દોરો બાંધવાથી જલ્દી આરામ મળશે. 
 
તેની સાથે જ કાળો દોરો તમને બુરી નજરથી પણ બચાવે છે. તેથી કાળા દોરાને જોઈને અનજુઓ ના કરવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chicken Thukpa- સૂપ નહીં, ચિકન થુકપાની આ રેસીપી પેટ ભરશે અને શરદીથી પણ રાહત આપશે

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Tulsi Aarti- તુલસી માની આરતી

Christmas Songs - જિંગલ બેલ ગીત નાતાલ સાથે ક્યારે સંકળાયુ હતું?

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

આગળનો લેખ
Show comments