Biodata Maker

Prasad offering rules: કેવી રીતે લગાવીએ છે ભગવાનને ભોગ? 99% લોકો નથી જાણતા સાચી રીત

Webdunia
શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (11:40 IST)
Bhog Rules- હિંદુ ધર્મમાં પૂજા પાઠના દરમિયાન ભગવાનને ભોગ લગાવવાની પરંપરા છે. તેમના રપ્રિય દેવતાને તેમના પસંદના ભોગ ચઢાવવાતથી તેમની કૃપા આખા પરિવાર પર બને છે અને ભગવાનનુ આશીર્વાદ મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘણી વાર આવુ હોય છે કે ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ભગવાન પ્રસન્ન નથી થતા અને તેમની કૃપા તમારા પર નથે બને છે. શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે આવુ તેથી હોય છે કારણ કે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છે ત્યારે તમે ભોગ લગાવવાની સાચા નિયમ ખબર નથી હોય છે. જો તમને પૂજાનુ ફળ મેળવવો છે તો આ નિયમની અનહોની ભૂલીને પણ નહી કરવી જોઈએ. 
 
જાણી લો લગાવવાના નિયમ 
જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યારે પૂજાનો એક ખાસ સમય હોય છે, તેવી જ રીતે ભગવાનને ભોજન અર્પણ કરવાનો પણ એક ખાસ નિયમ છે. શાસ્ત્રોના નિષ્ણાતો જણાવે છે કે જે સમયે તમે ભગવાનની પૂજા કરો છો, તે સમયે ભગવાનને ભોગ ધરાવો જોઈએ. ભગવાનને ભોગ ચઢાવતી વખતે પૂજામાં ચઢાવવામાં આવેલી સામગ્રીને ભગવાનની સામે થોડીવાર માટે છોડી દેવી જોઈએ, ત્યારબાદ ઘરમાં હાજર તમામ લોકોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનના ચરિત્રનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ ભોગ ચઢાવવામાં આવે ત્યારે તેને માત્ર સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, માટી અને લાકડાના વાસણોમાં જ ચઢાવવું જોઈએ. ઘરના કોઈપણ સભ્યએ આ વાસણમાં ભોજન ન ખાવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

આગળનો લેખ
Show comments