Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરાણ મુજબ સ્ત્રી-પુરૂષનુ મિલન માટે અશુભ હોય છે આ 7 દિવસ

Webdunia
શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (11:44 IST)
હિન્દુ ધર્મ મુજબ સુષ્ટિ નિર્માણ માટે મૈથુની વ્યવ્સ્થાથી સંસારનો વિકાસ થયો છે. બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડ: 27.29-38 માં વર્ણિત છે કે સ્ત્રી પુરૂષનુ મિલન વર્ષના ખાસ 7 દિવસોમાં અશુભ માનવામાં આવે છે. આ દિવસોએ કોઈપણ કપલને એકબીજાના નિકટ ન આવવુ જોઈએ. ભલે પછી એ પરણેલા હોય કે પ્રેમી હોય.
આ દિવસોમાં સંબંધ બનાવવાથી પાપ તો લાગે જ છે ઉપરાંત ભવિષ્યમાં ઘાતક પરિણામ પણ ભોગવવા પડે છે.
આવો જાણીએ જાણો કયા છે એ વિશેષ દિવસો..
 
1. અમાસ
2. પૂનમ
3. સંક્રાંતિ
4. ચતુર્દશી અને અષ્ટમીનો દિવસ
5. રવિવારનો દિવસ
6. શ્રાદ્ધ અને પિતૃ પક્ષ દરમિયાન
7. જે દિવસે સ્ત્રી-પુરૂષ બંનેમાંથી કોઈપણ વ્રતનુ પાલન કરી રહ્યા હોય એ દિવસ મૈથુન કરવુ તો દૂર એ વિશે વિચારવુ પણ ખોટુ છે. આ ઉપરાંત તલનુ તેલ ન ખાવુ જોઈએ કે ન લગાવવુ જોઈએ.

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ