Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રહણના સમયે ન કરો આ 5 કામ

Webdunia
ગુરુવાર, 12 જુલાઈ 2018 (20:59 IST)
તેલ માલિશ ન કરવી
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 
 

ગર્ભવતી ધ્યાન રાખો 
ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 
 

પતિ-પત્ની ધ્યાન રાખો 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 
 

કુંડળી દોષ હોય તો 
કુંડળીના કોઈ પણ ભાવમાં ચંદ્ર અને કેતુ કે ચંદ્ર અને રાહુ કે સૂર્ય અને કેતુ કે સૂર્ય અને રાહુ એક સથે અસ્થિત છે તો ગ્રહણ યોગ બને છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોય તો માણસને ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. 
 

ગ્રહણમાં પૂજા ન કરવી 
ગ્રહણમાં બધા મંદિઅર બંદ કરી નાખે છે. આ સમયે પૂજા નહી કરવી જોઈએ. માત્ર મંત્રોના માનસિક જપ એટલે કે વગર અવાજ ધીમે-ધીમે મંત્ર જપ કરી શકો છો. 
 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments