Biodata Maker

સલમાન બોલ્યા- હજારો મહિલાઓથી રહ્યા છે મારા સંબંધ

Webdunia
મંગળવાર, 15 જાન્યુઆરી 2019 (15:47 IST)
બૉલીવુડના મોસ્ટ વાંટેડ બેચલર સલમાન ખાન સાથે લગ્ન કરવાના સપના દરેક છોકરી જુએ છે તેમજ સલમાન ખાનના ચાહનાર વાળા પણ હમેશા તેનાથી આ સવાલ પૂછે છે કે તે લગ્ન ક્યારે કરશે. જેને લઈને તે હમેશા ગુમાવી ફરાવીને જ જવાબ આપે છે. પણ તાજેતરમાં સલમાન ખાનએ એક ઈંટરવ્યૂહ આ દિવસો ચર્ચામાં છે. સલમાનએ આ ઈંટરવ્યૂહ એક મેગજીનને વર્ષ 1990ના સમયે આપ્યું હતું. 
 
આ ઈંટરવ્યૂહમાં સલમાનએ તેમની લાઈફને લઈને મોટા-મોટા ખુલાસા કર્યા હતા. 20 મે 1990માં આપેલ તેમના આ ઈંટરવ્યૂહમાં સલમાનએ ઘણા રહસ્ય ખોલ્યા છે. સલીમ ખાનએ ક્યાતે તેને હીરો બનવા માટે પ્રોત્સાહિત નથી કર્યું. પણ નિર્દેશક શશિપાલ નાયરના શબ્દોમાં સલીમ હમેશા સલમાનને કહેતા રહે છે 
 
કે... તૂ ક્યા હીરો બનેગા ...? તેરેમાં હીરો વાલી કોઈ બાત નહી હૈ. મેરી નાક કટાએગા. તેના પર સલમાનએ કહ્યું કે હું આ ઠાની લીધું હતું કે કોઈ પણ રીતે તેમના ડેડીને આ સિદ્ધ કરીશ કે હું જીવનમાં  કઈક કરી શકું છું. 
મને યાદ છે કે મેને પ્યાર કિયા નો રિસ્પાંસ જોવા હું સત્યમ ટૉકીજ ગયું તો બ્લેકમાં ટિકટ વેચનારાઓએ મને ખભાપર ઉચકાવી લીધું. ઘર પર આ ઘટના મે મારા પિતાને જણાવી તો તેણે કીધું કે, તે લોકોથી તમે કહેતા કે અત્યારે તો હું ચાલવા શીખ્યો છું અત્યારેથી ઉચકાવી લેશો તો કેવી રીતે ચાલીશ. સલમાન ખાનએ આગળ 
કીધુ કે મારી ઈચ્છા છે કે મારા ડેડી મારા નામથી ઓળખાય. તે દિવસ મારા જીવનનો સૌથી મોટું દિવસ હશે. 
 
તે સમયે સલમાન ખાનથી એક સવાલ પૂછ્યું કે આમ તો સલમાન ખાને તેની પ્રેમિકા સંગીતા બિજલાનીના વિશે કઈ નથી કહેતા સંગીતા જ તેના વિશે બોલતી નજર આવી. પણ હવે સાંભળવામા& આવ્યું કે સલમાન ખાન તેમની ભૂતપૂર્વ પ્રેમિકા શાહીન પાસે પરત ગયા છે. સંગીતા બિજલાનીને મૂકી. જેના પર સલમાન કહે છે કે મારી પર્સનલ લાઈફ માતી જ છે. હું મારી પર્સનલ લાઈફમાં કોઈને દખલ આપવાની રજા નહી આપતો. હજાર મહિલાઓથી મારા સબંધ રહ્યા હશે. મારા કોઈ પણ સંબંધ અધૂરા નહી રહ્યા. પૂરા કર્યા છે મે તેને 
 
સલમાનથી પૂછ્યું કે તમે કેવી પત્નીની કલ્પના કરો છો. જેને લઈને સલમાન કહે છે કે મારી પત્ની સાક્ષાત ભારતીય નારી હશે. હોશિયાર હશે. બોલતામાં તમીજ હશે તે સિવાય તે મીઠું બોલતી હશે. સલમાનથી આગળ પૂછ્યું કે તમે પોતે કેવા પતિ બનશો. જેના પર સલમાન કહે છે કે પતિ બનીને હું તે કરીશ જે પ્રેમી બનીને ન કરી શક્યા. પિતા રૂપમાં મારી દીકરી પાસે તે જ છોકરાને આવવા દઈશ જે તેનાથી લગ્ન કરશે. નહી તો કોઈ પણ છોકરાને હું મારી દીકરીના 10 ફીટ પાસે પણ નહી આવવા દઈશ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

આગળનો લેખ
Show comments