જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો. જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો. યાદ કરો કાળા પાણીને. અંગ્રેજોની મનમાનીને, ઘાંચીના બળદની જેમ તેલ કાઢતો સાવરકર પાસેથી બલિદાનીને યાદ કરો બહેરા રાજ્યને. બોમ્બથી કાંપતા આસનને ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ ના આત્મોસર્ગ પાવનને અન્યાય સામે લડ્યા, દયાની ના ફરિયાદ કરો તેમને...