Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોંધી થઈ ડુંગળી તો ચોર ચોરાવીને લઈ ગયા

Webdunia
ગુરુવાર, 28 નવેમ્બર 2019 (17:47 IST)
સુરત - જ્યારે ડુંગળીની કીમત તેજીથી વધી રહી છે કોઈ અજાણ ચોરો ગુજરાતના સૂરતમાં તેની પાંચ બોરી પર જ હાથ સાફ કરી નાખ્યુ

પોલીસએ ગુરૂવારે જણાવ્યુ કે પાલનપુરના પટિયાના બજારમાં એક જગ્યા પર રાખી ડુંગળીની પાંચ બોરી બુધવાર મૉડી રાત્રે અજાણ ચોર ચોરાવી લઈ ગયા. આ સંબંધમાં તપાસ કરાઈ રહી છે. દરેક બોરીમાં 50 થી 55 કિલો ડુંગળી હતા.

ડુંગળીની કીમત આજે 100 રૂપિયા થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

UP Bypoll Results 2024 Live: યૂપી પેટાચૂંટણીમાં 3 સીટો પર સપાએ બનાવી બઢત, 6 સીટો પર ભાજપા આગળ

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments