સરદાર પટેલ પર રાજ ઠાકરેનું નિવેદન
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેનું સરદાર વલ્લભભાઈ પટેલ પર નિવેદન આપતા પાટીદાર સમાજમાં રોષ.
મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો દાવો અમુક ગુજરાતી વ્યાપારી અને ગુજરાતી નેતાનો હતો. આચાર્ય આત્રેનું પુસ્તક વાંચતા મને આઘાત લાગ્યો કે મુંબઈ… pic.twitter.com/niHzKiQ2xY