Webdunia - Bharat's app for daily news and videos

Install App

લૉબિસ્ટ દીપક તલવાર સાથે સંબંધોને લઈને ફસાયા પ્રફુલ્લ પટેલ, ED એ મોકલ્યુ સમન

Webdunia
શનિવાર, 1 જૂન 2019 (17:04 IST)
એનસીપી નેતા અને પૂર્વ ઉડ્ડ્યન મંત્રી પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પ્રવર્તન નિદેશાલયે તેમને દીપક તલવાર મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડીએ 7 જૂનના રોજ તેમની પૂછપરછ કરી શકે ક હ્હે.  આરોપ છે કે યૂપીએ સરકાર દરમિયાન જ્યારે પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા ત્યારે દીપક તલવારને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો હતો. 
 
એક રિપોર્ટ મુજબ પટેલ પર આરોપ છે કે તેઓ કૌભાંડના મુખ્ય આરોપી દિપક તલવાર અને તેમના પુત્ર આદિત્યના નિકટથી સંપર્કમાં હતા. ઈડી પાસે દીપક તલવાર અને પટેલ વચ્ચે ઈમેલ દ્વારા થયેલ વાતચીતના પુરાવા પણ છે.  દીપક તલવારે ઉડ્ડયન મંત્રાલયમાં પોતાના સંપર્કનો ઉપયોગ કરી વિદેશ એયરલાઈન કંપનીઓને ફાયદો પહોંચાડ્યો હતો. બદલામાં તેમને મોટી રકમ મળી હતી. તેમના પર મની લોંડ્રિંગનો પણ આરોપ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં રાંધવામાં મોડું થતાં પિતાએ ગુસ્સામાં પુત્રી પર કૂકર વડે હુમલો કરી હત્યા કરી

આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળ્યા પછી શું બોલ્યા જય શાહ

ગુજરાતની વધુ એક સિદ્ધિ, સાંસ્કૃતિક વારસો 'ઘરચોળા'ને ભારત સરકાર તરફથી આ વિશેષ ટેગ મળ્યો છે

સુરતમાં BJP મહિલા નેતાએ કર્યો આપઘાત; પરિવારજનોને હત્યાની આશંકા છે

Farmers Protest- ખેડૂતો દિલ્હી કૂચ કરવા તૈયાર, નોઈડા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

આગળનો લેખ
Show comments