Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather Update- દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના ૩૫ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (09:37 IST)
ગુજરાતમાં આજે દિવસ દરમિયાન 107 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. 
 
 
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, નવસારી, સુરત, આણંદ,મ વડોદરા, ભરૂચ, સુર,  પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.

આજે ગુજરાતના જે 107 તાલુકામાં મેઘમહેર થઇ તેમાંથી મોટાભાગના દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના હતા. હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢમાં અતિભારે જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હજુ સુધી મોસમનો સરેરાશ 15 ટકા વરસાદ નોંધાયો છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments