Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vadodara Boat Capsize: વડોદરા બોટ અકસ્માતમાં મુખ્ય આરોપી વિનીત કોટિયાની ધરપકડ, શું છે આરોપ?

Webdunia
બુધવાર, 24 જાન્યુઆરી 2024 (08:40 IST)
-વિનીત કોટિયાની ધરપકડ કરી 
- 'કોટિયા પ્રોજેક્ટ્સ પાસે પાંચ ટકા હિસ્સો

Vadodara Boat Capsize: ગુજરાતના વડોદરા નજીક બોટ અકસ્માતના સંદર્ભમાં પોલીસે મંગળવારે હરણી તળાવ મનોરંજન વિસ્તારનું સંચાલન કરતી કંપનીના ભાગીદાર વિનીત કોટિયાની ધરપકડ કરી હતી. આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા સાત થઈ ગઈ છે.
 
'કોટિયા પ્રોજેક્ટ્સ પાસે પાંચ ટકા હિસ્સો છે'
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે વિનીત કોટિયાને શહેર પોલીસે તેની દુકાનમાંથી ધરપકડ કરી હતી. તેણે કહ્યું, "18 જાન્યુઆરીએ બોટ અકસ્માત બાદ હરણી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં વિનીત કોટિયાનું નામ સામેલ હતું... કોટિયા પ્રોજેક્ટ્સમાં તેની પાસે પાંચ ટકા હિસ્સો છે જ્યારે તેના પિતાનો 20 ટકા હિસ્સો છે. ઘટના બાદ વિનીત ફરાર થઈ ગયો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

આગળનો લેખ
Show comments