Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jasprit Bumrah ने Sanjana Ganesan ની સાથે Wedding Reception ની ફોટો શેયર કરી, ટ્વિટર પર કહી દિલ ની વાત

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (23:23 IST)
ક્રિકેટર જસપ્રિત બુમરાહે(Jasprit Bumrah) તાજેતરમાં એન્કર સંજના ગણેશન(Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા. શુક્રવાર આ ઝડપી બોલરે તેના વેડિંગ રિસેપ્શનના(Wedding Reception) ફોટા શેર કર્યા અને તમામ ચાહકોનો આભાર માન્યો.
 
સંજના ગણેશન (Sanjana Ganesan)એ પર્પલ મેટૈલિક વન શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. તેના ખભા પર ફેધર સ્લીવ છે, જે તેના લુક પર શૂટ કરી રહ્યો છે તેણે હાથમાં લાલ રંગની બંગડી પહેરી છે, તેમજ સગાઈની વીંટી અને ગળામાં સ્ટ્રિંગ્સવાળો નેકલેસ પહેરેલો છે.  આ ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેણે તેના એસેસરીઝને મિનિમલ રાખ્યા છે.
 
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments