Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ 2021: આખરે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

Webdunia
શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (11:04 IST)
જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા અનિવાર્ય હોય છે. ધોતી પહેરનાર મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરૂદ્ધ પોતાની લડાઇ દરમ્યાન દ્વઢતાથી સ્વિકાર્યું કે મહિલાઓની મુક્તિ વિના ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરી ન શકાય. આજે આપણે એક આર્થિક મહાશક્તિ બનાવાનું સપનું જોઇએ છીએ પરંતુ એ ભૂલી જઇએ છીએ કે આપણું સપનું ત્યાં સુધી હકિકતમાં નહી બદલાઇ શકે જ્યાં સુધી આપણને સમાન કામ માટે સમાન વેતન નહી મળે.  
 
તેમં પ્રત્યક્ષ વેતન ભેદભાવ સામેલ છે. પુરૂષના સમાન કાર્ય કરવા માટે તેમની મહિલા સહકર્મીઓની તુલનામાં વધુ ચૂકવણી કરવામાં આવે છે. વિશ્વ આર્થિક મંચના અનુસાર પ્રગતિના વર્તમાન દર પર, અંતરને દૂર કરવા અને દુનિયાભરમાં વેન ઇક્વિટી પ્રાપ્ત કરવામાં અનુમાનિત 257 વર્ષ લાગશે. કોરોના મહામારીએ આર્થિક ક્ષેત્રમાં મહિલાઓને અસમાનતા રૂપમાં પ્રભાવિત કરીને વસ્તુઓને બદતર બનાવી દીધા છે. વાસ્તવમાં શોધથી ખબર પડે છે કે મહામારીના લીધે લિંગ વેતન અંદર 5% વધી જશે. 
 
લૈગિંક વેતન અંતરાળને ઓછું કર્વા નૈતિક અને વ્યવહારિક બંને પ્રકારની જરૂર છે. ખાસકરીને જ્યારે ફોર્ચ્યૂનમાં સૌથી વધુ વેતન પ્રાપ્ત કરનાર મહિલા સીઇઓ ઉચ્ચતમ વેતન મેળવનાર પુરૂષ સીઇઓની તુલનામાં લગભગ  $758,474,67 ઓછું કમાય છે. 
 
ભારત: વિશ્વ આર્થિક મંચ (WEF) એ કહ્યું કે મહિલાઓને પુરૂષોની બરાબર ચૂકવણી કરવામાં 100 વર્ષ લાગશે. WEF ગ્લોબલ જેંડર ગેપ રિપોર્ટ 2020 એ ભરત્ને 153 દેશોમાંથી 112 મું સ્થાન આપ્યું, જે 2018 ની તુલનામાં ચાર સ્થાન ઓછું છે જ્યારે આપણે 108મા ક્રમે હતા. ભારતમાં વ્યાપક વેતન અંતરના કારણે માર્ચ 2019માં પ્રકાશિત મોન્સ્ટર સેલરી ઇંડેક્સ  (MSI) ના અનુસાર દેશમાં મહિલાઓ પુરૂષોની તુલનામાં 19% ઓછી કમાણી કરે છે. 
 
સર્વેક્ષણથી ખબર પડે છે કે 2018 માં ભારત પુરૂષો માટે સરેરાશ સકળ પ્રતિ કલાક વેતન 242.49 રૂપિયા હતું, જ્યારે મહિલા માટે 219.3 રૂપિયા એટલે કે પુરૂષોની તુલનામાં 46.19 રૂપિયા વધુ કમાયા. સર્વે અનુસાર મુખ્ય ઉદ્યોગોમાં લિંગ વેતન અંતર ફેલાયેલું છે. આઇટી સેવાઓએ પુરૂષોના પક્ષમાં 26% વધુ અંતર બતાવ્યું ચેહ. જ્યારે વિનિર્માણ ક્ષેત્રમાં, પુરૂષ મહિલાઓની તુલનામાં 24% વધુ કમાય છે. અસંગઠિત ક્ષેત્રમાં અન વિશેષ રૂપથી કૃષિ જેવા ક્ષેત્રોમાં ક્ષમતામાં અંતરનો હવાલો આપતાં મહિલાઓને નિયમિત રૂપથી પુરૂષોની તુલનામાં ખૂબ ઓછી ચૂકવણી કરવી પડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ