Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાઇકોર્ટે માં 10-12ના રિપીટર વિદ્યાર્થીઓ ને માસપ્રમોશન અને પરીક્ષા રદ અંગે pil મામલો

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (18:53 IST)
-હાઇકોર્ટે એ pil ફગાવી ,રિપીટર વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવાશે.હાઇકોર્ટે કહ્યું આપણે એજ્યુકેશન નું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં..
- અમે તમામ કોરોના ની ગાઈડલાઇન નું પાલન થાય તે રીતે પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરી છે :સરકાર
-કોલેજ માં એડમીશન ચાલુ થઈ ગયા રિપીટર ની પરીક્ષા લેવાય તો એડમિશન ક્યારે લેવાશે. :અરજદાર
-કોરોના નું સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે કારણ કે વિદ્યાર્થીઓ  ને વેકસીન પણ મળી નથી :અરજદાર
- હાઇકોર્ટ એ અરજદાર ની દલીલો સાંભળી ને  કહ્યું કોઈની સરખામણી કરવી જરૂરી નથી.પરીક્ષા લેવાવી જોઈએ.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments