Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન મહાનગરપલિકા માટે મતદાન ચાલી રહ્યું છે- જાણો કોરોના સંક્રમિત કેવી રીતે મતદાન કરશે

Webdunia
રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (09:04 IST)
પાલિકાની બેઠકો માટે મતદાન શરૂ વોર્ડ નં 6 અને 15 માં મતદાન પ્રારંભ શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું મતદાન 
કોરોના ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન અમદાવાદ મહાનગરપલિકા માટે મતદાન શરુ  શાંતિપૂર્વક ચાલી રહ્યું છે મતદાન  પશ્ચિમ અમદાવાદમાં સવારે મતદાન કરવા પોહ્ચ્યા મતદાતાઓ 
કોરોના મહામારી વચ્ચે તકેદારીના લેવાયા છે પગલાં  પોતાના જન પ્રતિનિધિને ચૂંટવા મતદાતામાં ભારે ઉત્સાહ કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કર્યું મતદાન બોડકદેવ વોર્ડમાં મનીષ દોશીએ કર્યું મતદાન 
અમદાવાદમાં સતા પરિવર્તન ની વ્યકત કરી આશા પશ્ચિમ અમદાવાદમાં સવારથી મતદાન કેન્દ્ર પર ઉત્સાહ
 
CM વિજય રુપાણી આજે સાંજે PPE કીટ પહેરી મતદાન કરશે રાજકોટ માં કોરોના સંક્રમિત 700દર્દીઓ ને મતાધિકાર આપ્યો છે જેમા 90દર્દીઓ હોસ્પિટલ માં છે તે મતઆપી શકે તેઅંગે ગાઇડ લાઇન મુજબ વ્યવસ્થા 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments