Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Municipal Election 2021 Live: 6 વાગ્યા સુધી સરેરાશ, સૌથી વધુ જામનગરમાં 49.64 ટકા, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 37.81 ટકા મતદાન થયું

Gujarat Municipal Election 2021 Live: 6 વાગ્યા સુધી સરેરાશ, સૌથી વધુ જામનગરમાં 49.64 ટકા, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 37.81 ટકા મતદાન થયું
, રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (18:23 IST)
\
webdunia

webdunia

-
- રાજકોટમાં મતદાન બુથની અંદર ઇવીએમ મશીનમાં તોડફોડ...
કેટલાક અજાણ્યા શખ્સોએ આવી કરી તોડફોડ...
વોર્ડ નં 11ની શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નં 95નો બનાવ...
ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા બૂથ નં.38માં મતદાન કર્યું છે.

વડોદરાના સમામાં EVM માં 7 નંબરનું બટન કામ ન કરતા હોબાળો 
 
જીવન ચેતના સ્કૂલના મતદાન કેન્દ્રમાં હોબાળો મચાવ્યો 
 
કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કેન્દ્ર પર પહોંચી કર્યો હોબાળો 
 
હોબાળો થતાં મતદાન કેન્દ્ર પર પોલીસના અધિકારીઓ પહોંચ્યા  
 
EVM નું 7 નંબરનું બટન 12 વાગ્યાથી કામ ના કરતું હોવાની જાણ અધિકારીઓને કરી છતાં કોઈ જ પગલાં ના લીધા
webdunia

મહેસુલ મંત્રી કૌશિક પટેલે પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું. નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે અપીલ કરી
-અમદાવાદન થલતેજ વિસ્તારના વોર્ડ નંબર 8 માં લગ્ન પહેલાં આખી જાન મતદાન કરવા આવી હતી. વરરાજા ઘોડે ચડીને આવ્યા હતા.
webdunia
- વડોદરામાં બી એ પી એસ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ના સંતોએ કર્યું મતદાન 
30 થી વધુ સંતોએ કર્યું મતદાન  જ્ઞાન વત્સલ સ્વામી અને કોઠારી સ્વામી ભાગ્ય સેતુ સ્વામીએ પણ કર્યું મતદાન સંતો એ મતદાન કરી લોકોને મત આપવા અનુરોધ કર્યો

ગુજરાતની છ મહાનગરપાલિકાની 575 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 2276 ઉમેદવારોનું ભાવિ સીલ કરવા માટે છ મહાનગરપાલિકાઓના 1,14,66,973 મતદારો મતદાન કરશે. તેમાં 60,060,435 પુરૂષ મતદાતાઓ અને 54,06,538 સ્ત્રી મતદાતાઓ મતદાન કરશે. અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો છે. 
-  કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે, કોવિડ પોઝિટિવ દર્દીઓ (covid positive) પણ પી.પી.ઇ. કીટ પહેરીને સાંજે 5 થી 6 વચ્ચે મતદાન કરી શકશે.
webdunia

- રાજકોટ: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યું મતદાન લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ 
વોર્ડ નંબર સતર ના ઉમેદવાર છે અશોક ડાંગર પૂજાપાઠ કરી ભગવાનના આશીર્વાદ લીધા
webdunia

- સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પરિવાસ સાથે મતદાન કર્યું. મતદાન.
-  ભાજપને 175થી વધુ બેઠકો મળશે. આ વખતે ન ભૂતો ન ભવિષ્યતિ પરિણામ આવશે. મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાશે.
- રાજકોટમાં વહેલી સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
- અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે મતદારો પહોંચ્યા મતદાન કરવા માટે પહોંચ્યા છે. મતદાન શરૂ થતા પહેલા જ પહોંચી મતદારો ગયા હતા અને કોરોનાકાળ વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

06:23 PM, 21st Feb
સૌથી વધુ જામનગરમાં 49.64 ટકા, જ્યારે સૌથી ઓછું અમદાવાદમાં 37.81 ટકા મતદાન થયું

06:22 PM, 21st Feb
6 વાગ્યા સુધી સરેરાશ મતદાન
અમદાવાદ 37.81%
રાજકોટ 45.74%
સુરત 42.40%
વડોદરા 42.82%
ભાવનગર 43.66%
જામનગર 49.64%

04:59 PM, 21st Feb
રાજકોટમાં મતદાન બુથની અંદર ઇવીએમ મશીનમાં તોડફોડ...
કેટલાક અજાણ્યા શખ્સોએ આવી કરી તોડફોડ...
વોર્ડ નં 11ની શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નં 95નો બનાવ...
ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો...

01:45 PM, 21st Feb
webdunia

ચૂંટણી આયોગના આંકડા પ્રમાણે 1.15 કલાક ની મતદાન ની  સરેરાશ ટકાવારી  15.26
 
જામનગર  16.02
ભાવનગર. 18.07
રાજકોટ.   16.67
વડોદરા       16.02
સુરત         15.84
અમદાવાદ  12.04

10:56 AM, 21st Feb
webdunia

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા બૂથ નં.38માં મતદાન કર્યું છે.

10:54 AM, 21st Feb
જૂનાગઢ.... 
-- પાલિકાની બેઠકો માટે મતદાન શરૂ
વોર્ડ નં 6 અને 15 માં મતદાન પ્રારંભ
- શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું મતદાન
- કોરોના ગાઇડલાઈન નું ચુસ્તપણે પાલન
- ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

10:53 AM, 21st Feb
- રાજકોટમાં 95 વર્ષના વૃદ્ધ માજીએ કર્યું મતદાન 
- લોકશાહીને જીવંત રાખવા માટેનો પ્રયાસ 
- હંસરાજનગર વિસ્તરામાં કર્યું મતદાન
- ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

09:29 AM, 21st Feb
webdunia

અમદાવાદમાં 02%, સુરતમાં 03%, વડોદરામાં 1.5%, રાજકોટમાં 02%, ભાવનગમાં 1.5%, જામનગરમાં 01% મતદાન

09:13 AM, 21st Feb
webdunia

- સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં પરિવાસ સાથે મતદાન કર્યું. મતદાન.
-  ભાજપને 175થી વધુ બેઠકો મળશે. આ વખતે ન ભૂતો ન ભવિષ્યતિ પરિણામ આવશે. મનપાની ચૂંટણીમાં ભગવો લહેરાશે.
- રાજકોટમાં વહેલી સવારથી જ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
- અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે મતદારો પહોંચ્યા મતદાન કરવા માટે પહોંચ્યા છે. મતદાન શરૂ થતા પહેલા જ પહોંચી મતદારો ગયા હતા અને કોરોનાકાળ વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રીએ રાજકોટ કર્યું મતદાન