Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB SSC Result 2022- ગુજરાત બોર્ડ 4 જૂને GSEB HSC અને 6 જૂને GSEB SSC પરિણામ 2022 જાહેર કરશે..

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (12:11 IST)
ગુજરાત બોર્ડ SSC, HSC પરિણામ 2022: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)  આવતીકાલે  ધોરણ  12મા આર્ટસ અને કોમર્સના પરિણામો જાહેર કરશે જ્યારે કે 6 જૂન સોમવારે  GSEB ધોરણ 10નુ પરિણામ જાહેર કરશે. આ જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી છે.  

Gujarat GSHSEB's official website - www.gseb.org
 
ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી આર્ટસ અને કોમર્સના પરિણામો ગુજરાત GSHSEBની સત્તાવાર વેબસાઇટ - www.gseb.org પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. તેથી, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ નવીનતમ અપડેટ્સ   વિશે ખુદને  અપડેટ રાખવા માટે સાઇટ પર  તપાસ કરે.
 
ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
 
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

ગુજરાતી જોક્સ - તું બેઠો રહે

ગુજરાતી જોક્સ - એક ફૂલ કળી

વધુ જુઓ..

નવીનતમ

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

આગળનો લેખ
Show comments