Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, કંપનીઓ 1.4 લાખ કરોડનું કરશે રોકાણ

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2024 (11:04 IST)
Semi Conductor
ગુજરાત સેમીકંડક્ટર નીતિ લાગૂ કરનાર ભારતનુ પ્રથમ રાજ્ય બની ગયુ છે. ગુજરાત સરકારે દેશની પહેલી ગુજરાત સેમીકંડક્ટર નીતિ 2022-27ની શરૂઆત કરી છે. 
 
આ ઐતિહાસિક નીતિના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે પ્રદેશ સરકારે ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશનની સ્થપના કરી છે. આ સેમીકંડક્ટર આત્મનિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યથી સમર્પિત સંસ્થા છે. 
 
સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ, ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ સાથે રાજ્યની ચાર મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 1.24 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી 53,000 નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. 
 
તમને જણાવી દઈએ કે ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2021માં 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ની શરૂઆત કરી હતી. આ માટે 76,000 કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્યું છે. 2020માં ભારતના સેમિકન્ડક્ટર માર્કેટનું મૂલ્ય 15  અરબ ડોલર હતું, જે 2026 સુધીમાં $63 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments