Festival Posters

Fire in Jamnagar: મોટી ખાવડીમાં રિલાયંસ મોલમાં લાગી આગ, કોઈ જાનહાની નહી VIDEO

Webdunia
શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (06:56 IST)
Reliance Mall fire


- રિલાયન્સ ટાઉનશિપમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન નજીકના મોલમાં જ ગંભીર દુર્ઘટના સર્જાઈ. 
- વિકરાળ આગથી ટાઉનશિપમાં પણ ભયનો માહોલ.
- જામનગર તથા એસ્સાર અને ન્યારા રિફાઇનરીના ફાયરબ્રિગેડ પણ દોડ્યાં.

<

ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી કોઈ જાનહાની કોઈ માહિતી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. #jamnagar #Reliance #GujaratiNews pic.twitter.com/DzJkYI3zFf

— Webdunia Gujarati (@Webdunia_Guj) February 9, 2024 >

ગુજરાતના જામનગરના મોતી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.  આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments