Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે વર્ષમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ , પૂછાયેલા પ્રશ્નમાં આપી વિગતવાર માહિતી

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (13:13 IST)
રાજ્યમાંથી 2 વર્ષમાં ૨૧૫ કરોડ ૬૨ લાખ ૫૨ હજાર ૨૭૫ રૂપિયાની કિંમતની ૧ કરોડ ૬ લાખ ૩૨ હજાર ૯૦૪ વિદેશી દારૂની બોટલ,
 
 ૪ કરોડ ૩૩ લાખ ૭૮ હજાર ૧૬૨ રૂપિયાની ૧૯ લાખ ૩૪ હજાર ૩૪૨ લીટર દેશી દારૂ, 
 
૧૬ કરોડ ૨૦ લાખ ૫ હજાર ૮૪૮ રૂપિયાની કિંમતની ૧૨ લાખ ૨૦ હજાર ૨૫૮ બિયરની બોટલ 
 
જ્યારે ૩૭૦ કરોડ ૨૫ લાખ ૪૮ હજાર ૫૬૨ રૂપિયાની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું છે. 
 
બે વર્ષમાં ૬૦૬ કરોડ ૪૧ લાખ ૮૪ હજાર ૮૪૭ રૂપિયાની કિંમતના વિદેશી-દેશી દારૂ, બિયર અને અન્‍ય નશીલા દ્રવ્‍યો પકડવામાં આવ્‍યા છે.
 
 આ ગુનાઓમાં સંડોવાયેલા ૪ હજાર ૪૬ આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે.

ક્રમ જીલ્‍લાનું નામ પકડવાના બાકી આરોપીની સંખ્‍યા વિદેશી દારૂ (બોટલ) દેશી દારૂ (લીટર) બિયર (બોટલ) પકડાયેલ અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા / પાવડર અને અન્‍ય ડ્રગ્‍સની કિંમત પકડાયેલ વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર, અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સની કિંમત
જથ્‍થો કિંમત જથ્‍થો કિંમત જથ્‍થો કિંમત
બનાસકાંઠા ૧૨૧ ૫૪૯૨૧૦ ૧૨૪૦૧૩૩૦૨ ૪૬૩૪૪ ૪૭૭૧૦૦૦ ૪૮૦૮૪ ૪૮૦૮૪૦૦ ૩૬૧૩૮૬૫૨ ૧૬૯૭૩૧૩૫૪
પાટણ ૧૦૧ ૧૨૪૪૫૮ ૨૯૦૦૨૭૯૦ ૪૪૯૬૦ ૯૦૧૨૦૦ ૮૯૩૪ ૧૧૦૨૨૯૭ ૧૦૭૯૪૬૭૨ ૪૧૮૦૦૯૫૯
ગીરસોમનાથ ૨૦ ૬૬૩૫૧ ૬૬૬૧૩૧૬ ૨૫૯૯૦ ૫૧૯૮૦૦ ૭૫૫૨ ૭૫૫૨૦૦ ૮૧૯૦૦ ૮૦૧૮૨૧૬
રાજકોટ ૧૦૦ ૮૯૭૭૨૪ ૧૬૧૭૯૮૨૫૪ ૧૦૫૧૬૩ ૨૫૧૮૩૩૦ ૧૨૭૨૪ ૧૨૮૬૯૫૫ ૪૩૪૭૩૨૬ ૧૬૯૯૫૦૮૬૫
ગાંધીનગર ૮૧ ૧૮૪૯૦૯ ૫૫૬૪૯૬૮૭ ૫૨૦૫૮ ૧૦૪૧૧૬૦ ૧૨૮૦૧ ૧૪૯૩૩૯૯ ૧૩૪૩૯૫૬ ૫૯૫૨૮૨૦૨
મોરબી ૩૨ ૧૧૧૭૪૦ ૩૯૦૯૩૦૦૭ ૫૩૯૬૩ ૧૦૭૯૨૬૦ ૪૦૩૩ ૩૫૧૧૨૦ ૨૦૩૮૨૩૦ ૪૨૫૬૧૬૧૭
આણંદ ૧૦૩ ૨૭૭૮૫૦ ૬૮૩૧૭૩૫૮ ૩૫૩૭૨ ૭૦૭૪૪૦ ૧૫૫૨૦ ૧૬૭૯૭૦૧ ૧૨૯૦૯૭૫૯ ૮૩૬૧૪૨૫૮
અમદાવાદ ૧૫૮ ૬૫૩૮૩૭ ૨૭૫૬૨૨૩૭૪ ૨૩૨૮૫૪ ૪૬૫૭૦૨૨ ૭૨૯૪૩ ૭૭૦૩૯૨૬ ૨૭૬૩૨૨૪૮ ૩૧૫૬૧૫૫૭૦
જામનગર ૬૨ ૬૩૭૫૪ ૨૮૫૩૫૦૭૮ ૪૮૯૨૪ ૯૯૦૧૪૫ ૩૯૨૯ ૩૯૫૫૭૫ ૧૨૧૪૭૪૦ ૩૧૧૩૫૫૩૮
૧૦ દેવભૂમિદ્વારકા ૨૯ ૨૨૩૩૭ ૨૩૯૫૭૬૦ ૨૨૩૯૬ ૪૪૭૯૨૦ ૧૭૧ ૧૭૨૦૦ ૩૧૫૪૧૭૪૦૯૦ ૩૧૫૭૦૩૪૯૭૦
૧૧ સુરેન્‍દ્રનગર ૨૦૬ ૪૦૬૪૮૬ ૧૧૯૭૪૬૮૬૩ ૩૨૦૬૬ ૭૭૫૭૭૦ ૫૨૦૦૯ ૫૨૧૧૬૫૦ ૪૪૦૧૭૨૪ ૧૩૦૧૩૬૦૦૭
૧૨ બોટાદ ૨૧૧૦૭ ૭૦૨૩૬૦૭ ૮૧૯૩ ૮૫૫૯૬૯ ૩૨૯૯ ૩૬૫૬૬૮ ૮૦૫૩૨ ૮૩૨૫૭૭૬
૧૩ જૂનાગઢ ૧૩૬ ૧૩૩૭૧૩ ૪૨૩૭૮૪૫૫ ૭૫૪૧૩ ૧૫૦૮૨૪૦ ૫૩૬૨ ૫૭૪૪૮૦ ૧૧૧૪૩૯૭ ૪૫૫૭૫૫૭૨
૧૪ પોરબંદર ૩૮ ૧૯૭૦૪ ૧૦૨૨૪૦૨૫ ૫૧૨૬૫ ૧૦૨૪૧૩૦ ૨૫૫ ૬૦૯૮૦ ૩૪૫૬૪૪ ૧૧૬૫૪૭૭૯
૧૫ કચ્‍છ ૯૪ ૪૪૫૬૫૪ ૧૫૦૦૨૯૨૩૧ ૮૩૪૨૦ ૧૭૧૩૭૯૦ ૫૬૯૩૧ ૫૬૭૪૧૦૫ ૨૩૦૦૪૧૧૮૨ ૩૮૭૪૫૮૩૦૮
૧૬ નર્મદા ૫૭ ૧૧૯૯૨૪ ૧૪૨૩૪૮૦૪ ૧૮૮૯૭ ૩૭૮૫૦૦ ૧૪૭૨૬ ૨૧૫૭૭૦૦ ૩૭૭૭૨૫૦ ૨૦૫૪૮૨૫૪
૧૭ ભરૂચ ૧૧૩ ૩૨૭૭૯૭ ૪૭૪૧૬૬૧૮ ૯૪૧૬૨ ૧૮૮૩૪૪૦ ૪૧૬૬૨ ૪૧૬૬૨૦૦ ૨૬૭૬૦૨૪ ૫૬૧૪૨૨૮૨
૧૮ અમરેલી ૧૧ ૧૫૦૮૮ ૪૪૬૯૦૪૨ ૨૫૬૯૫ ૫૧૩૯૦૦ ૩૩૨ ૨૫૪૫૩ ૩૪૪૮૭૧૦ ૮૪૫૭૧૦૫
૧૯ ભાવનગર ૧૧ ૧૧૫૪૪૪ ૩૮૨૨૪૦૫૫ ૫૮૬૫૩ ૧૪૬૭૬૧૪ ૧૫૬૦૦ ૧૫૯૨૯૬૧ ૫૩૨૪૨૭ ૪૧૮૧૭૦૫૭
૨૦ વડોદરા ૨૧૬ ૫૨૧૮૨૯ ૧૧૮૧૯૨૪૬૪ ૧૬૯૪૪૨ ૩૦૦૬૯૦૦ ૧૦૫૯૩૭ ૧૩૦૮૦૫૪૯ ૩૭૮૪૦૮૪ ૧૩૮૦૬૩૯૯૭
૨૧ છોટાઉદેપુર ૧૫૬ ૧૫૪૪૪૦ ૪૭૪૩૯૦૭૨ ૨૮૦૩૩ ૫૬૦૬૭૦ ૭૧૧૪૧ ૮૪૮૦૭૬૨ ૩૦૦૫૬૫૦૦ ૮૬૫૩૭૦૦૪
૨૨ મહીસાગર ૬૪ ૭૦૩૧૧ ૧૨૪૯૭૧૩૫ ૧૩૯૭૮ ૨૭૯૫૬૦ ૧૩૧૬૩ ૧૬૮૭૩૦૪ ૨૩૪૩૯૮૮ ૧૬૮૦૭૯૮૭
૨૩ પંચમહાલ ૧૨૪ ૩૨૪૯૬૧ ૫૯૫૧૮૯૧૩ ૩૪૬૪૪ ૬૯૨૮૮૦ ૧૧૨૧૧૨ ૧૧૬૯૮૩૩૬ ૬૬૫૫૮૦૨ ૭૮૫૬૫૯૩૧
૨૪ તાપી ૧૧૧ ૨૩૮૮૮૯ ૩૦૬૭૬૬૬૭ ૩૯૭૯૦ ૭૯૫૮૦૦ ૩૯૨૮૩ ૩૮૬૧૮૬૨ ૧૨૧૦૪૦ ૩૫૪૫૫૩૬૯
૨૫ નવસારી ૨૧૭ ૩૮૬૮૧૮ ૫૫૧૪૪૫૩૬ ૪૭૦૨૦ ૯૪૦૪૦૦ ૨૩૭૩૬ ૨૫૩૪૪૨૫ ૨૨૪૯૦ ૫૮૬૪૧૮૫૧
૨૬ ખેડા ૨૨ ૮૧૬૮૨૧ ૫૯૮૭૬૧૫૯ ૫૦૬૯૯ ૧૦૧૩૯૮૦ ૮૯૪૦૭ ૮૯૯૭૪૦૦ ૪૧૨૯૩૮૦ ૭૪૦૧૬૯૧૯
૨૭ વલસાડ ૭૭૩ ૧૧૪૧૧૨૨ ૧૪૫૫૭૯૧૭૫ ૪૩૫૧૯ ૮૭૦૩૮૦ ૧૪૨૨૩૨ ૧૪૨૨૩૨૦૦ ૬૬૫૬૩૩૬ ૧૬૭૩૨૯૦૯૧
૨૮ દાહોદ ૨૦૫ ૪૯૭૬૨૩ ૬૬૪૫૦૮૨૩ ૧૪૦૦૪ ૨૮૦૦૮૦ ૭૪૮૫૦ ૩૮૧૮૫૧૫૨ ૪૪૯૮૪૯૨૫ ૧૪૯૯૦૦૯૮૦
૨૯ ડાંગ ૬૨૭૮૨ ૫૧૮૬૯૫૨ ૪૨૮૫ ૮૫૭૦૦ ૨૩૨૭ ૨૮૪૬૯૫ ૧૯૯૮૩૦ ૫૭૫૭૧૭૭
૩૦ અરવલ્‍લી ૧૫૫ ૩૦૬૦૨૨ ૫૮૨૭૭૩૭૭ ૪૧૩૨૯ ૪૬૦૯૮૦ ૩૦૦૭૪ ૪૦૦૨૩૫૧ ૩૭૮૮૦૪૦ ૬૬૫૨૮૭૪૮
૩૧ સાબરકાંઠા ૭૮ ૮૫૩૦૫ ૨૧૮૩૬૧૫૬ ૩૫૪૪૯ ૭૦૮૯૮૦ ૮૩૩૨ ૧૦૧૩૮૮૮ ૫૦૦૨૯૦૦ ૨૮૫૬૧૯૨૪
૩૨ મહેસાણા ૫૯ ૩૨૫૨૨૮ ૯૧૭૩૭૪૭૯ ૪૯૩૧૧ ૯૮૬૨૨૦ ૨૬૫૩૨ ૩૨૦૯૬૩૦ ૪૬૨૪૩૯૨ ૧૦૦૫૫૭૭૨૧
૩૩ સુરત ૩૮૬ ૧૧૪૩૬૬૬ ૧૫૯૦૦૩૭૪૧ ૨૪૭૦૫૧ ૪૯૪૧૦૦૨ ૧૦૪૨૬૫ ૧૧૩૨૩૩૨૪ ૯૩૦૮૫૩૯૨ ૨૬૮૩૫૩૪૫૯
  કુલ ૪૦૪૬ ૧૦૬૩૨૯૦૪ ૨૧૫૬૨૫૨૨૭૫ ૧૯૩૪૩૪૨ ૪૩૩૭૮૧૬૨ ૧૨૨૦૨૫૮ ૧૬૨૦૦૫૮૪૮ ૩૭૦૨૫૪૮૫૬૨ ૬૦૬૪૧૮૪૮૪૭
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal - બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું, કયા વિસ્તારો પર ખતરો અને વાવાઝોડાની ગુજરાત પર અસર શુ થશે અસર ?

Urvil Patel: 12 સિક્સર, 7 ચોક્કા, 28 બોલમાં સેંચુરી... કોણ છે ઉર્વિલ પટેલ, જેમણે IPLમાં અનઓલ્ડ રહીને પણ ટી20 ક્રિકેટમાં રચી દીધો ઈતિહાસ

BJP નો જ રહેશે આગામી CM, એકનાથ શિંદે બોલ્યા - ભાજપા જે નિર્ણય લેશે તેનુ શિવસેના કરશે સમર્થન

ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો

Pakistan Protest- ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ

આગળનો લેખ
Show comments