Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવું તો શું થયુ કે વહુને જોતા જ બેભાન થઈ ગઈ સાસુ, હોશ આવતા જ ઘરથી કાઢી દીધું

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (23:06 IST)
બિહારમાં સાસારામમાં એક એવી અનોખી લગ્ન થયા છે જેની દર જગ્યા ચર્ચા થઈ રહી છે. અહીં એક છોકરાએ કિન્નરથી લગ્ન કરી લીધા. લગ્ન પછી જ્યારે વહુ તેમના સાસરે પહોંચી તો છોકરાની મા તેને જોતા જ 
બેભાન થઈ ગઈ. જ્યારે હોશ આવ્યુ તો તેને આ લગ્ન મંજૂર નથી હતી. સમાજવાળાઓના કારણે તેને બન્નેને ઘરથી કાઢી દીધું 
 
આ કેસ સાસારામ જિલ્લાના કરગહરનો છે. અહીં કિન્નરથી લગ્ન કરનાર યુવકના ઘરમાં હોબાળો થઈ ગયુ. જણાવી રહ્યુ છે કે કરગહરનો ગોળૂ પહેલા એક ડાંસ પાર્ટીમાં કામ કરતો હતો. આ દરમિયાન તેને 
પાનાપુરની રહેવાસી કિન્નએઅ નંદનીથી પ્રેમ થઈ ગયું. બન્નેએ સાથે જીવવાની ઠાની અને લગ્ન કરી લીધા. 
 
લગ્ન પછી ગોળૂ તેમની પત્ની નંદની સાથે કરગહરના એક એક ભાડાના ઘરમાં રહેતો હતો. પરિવારવાળાને જ્યારે તેની જાણકારી થઈ તો તેણે દબાવ બનાવીને દીકરને કિન્નર વહુથી જુદા કરવાની કોશિશ કરી 
પણ વાત ન સમજતા તેને ઘરે લઈ આવ્યા. 
 
તેમજ નંદનીને તેને જાણકારી મળી તો તે ગોળૂને શોધતા તેમના ઘરે પહોંચી ગઈ. અહી કિન્નર વહુને જોઈને સાસુ બેભાન થઈ ગઈ. સ્થિતિ ત્યારે બગડી જ્યારે નંદિની પાણી છાંટીને સાસુને હોશમાં લાવવાની કોશિશ 
કરવા લાગી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવ પેટાચૂંટણી- ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત

ઝારખંડમાં સતત બીજી વાર સત્તાથી દૂર શા માટે BJP! જાણો 5 મોટા કારણ

મહારાષ્ટ્રમાં બીજેપીએ પ્રંચડ જીત મેળવીને વિપક્ષના સૂંપડા કર્યા સાફ, જાણો તેમની જીતના 8 કારણ

સાવધાન ! કાર હોય કે બાઇક, હવે 10,000 રૂપિયાનું ચલણ જારી થશે! ટ્રાફિકના નિયમો બદલાયા

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

આગળનો લેખ
Show comments