Biodata Maker

રામલીલા ભગવાન રામના જ્ન્મની અદભુત કથા

Webdunia
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (13:35 IST)
માં દુર્ગાના પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્ર શરૂ થઈ ગયા છે. નવરાત્ર ના દિવસોમાં નવ દુર્ગાના સાથે જ સાથે ભગવાન રામનો પણ ધ્યાન અને પૂજન કરાય છે. કારણ કે આ દિવસોમાં ભગવાન રામે રાવન સાથે યુદ્ધ કરી દશહરાના દિવસે રાવણનો વધ કર્યું હતું . જેને અધર્મ પર ધર્મની વિજય સ્વરૂપ ગણાય છે. 
 
આ જ કારણ છે કે નવ દિવસોમાં રામચરિતમાનસ પાઠ અને રામલીલાનો આયોજન કરાય છે. આવો અમે નવરાત્રના નવ દિવસોમાં રામલીલાને એક નવો રૂપ જોઈએ 
 
અને રામાયણના થોડા અનોખા પ્રસંગ વિશે ચર્ચા કરીએ. આ ક્ર્મમાં આવો સૌથી પહેલા ભગવાન રામના જ્ન્મથી સંકળાયેલી અદભુત કથાને જાણીએ. 
 
રામાયણમાં ભગવાન રામ અને તેના ત્રણ ભાઈઓ લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો ઉલ્લેખ ત ઓ ઘણી જ્ગ્યા મળે છે પણ તેની બેનનો ઉલ્લેખ ઓછા જ મળે છે. ભાગવતમાં ભગવાન રામના અવતાર લેવાના સંદર્ભેમાં તેની બેનનો જ્રિક્ર કર્યો છે. 
 
રાજા દશરથ અને તેમની ત્રણ રાણીઓ આ વાત ને લઈને ચિંતિત રહતી હતી કે પુતર ન થતાં ઉતરાધિકારી કોણ બનશે ? એમની ચિંતા દૂર કરવા માટે ઋષિ  વશિષ્ટ સલાહ  આપે છે કે તમે તમારા જમાઈ ઋંગ ઋષિથી પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો આથી પુત્રની પ્રાપ્તિ થશે. 
 
 ઋંગ ઋષિનો લગ્ન રાજા  દશરથની દીકરી શાંતાથી થયું હતું.રાજા દશરથે તેમની પુત્રીને રાજા રોમપાદથી ગોદ લીધો હતો. શાંતાના કહેવા પર ઋંગ ઋષિ રાજા દશરથ માટે પુત્ર્ષ્ટિ યજ્ઞ કરવા તૈયાર થયાં. 
 
એનું કારણ આ હતું કે યજ્ઞ કરતાનો જીવન ભરનો પુણ્ય આ યજ્ઞની આહુતિમાં નષ્ટ થઈ જશે. રાજા દશરથે ઋંગ ઋષિને યજ્ઞ કરવાના બદલે ખૂબ ધન આપ્યું જેથી તેના પુત્ર અને ક્ન્યાનો ભરણ પોષણ થયું અને યજ્ઞથી પ્રાપ્ત ખીરથી   રામ,લક્ષ્મણ,ભરત અને શત્રુઘ્નનો જ્ન્મ થયું. ઋંગ ઋષિ ફરીથી પુણ્ય અર્જિત કરવા માટે વનમાં જઈને તપ્સ્યા કરવા લાગ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments