Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan Wishes 2022 - રક્ષાબંધન વિશે શાયરી અને રક્ષાબંધન ની શુભેચ્છા સંદેશ

Webdunia
બુધવાર, 10 ઑગસ્ટ 2022 (15:06 IST)
શ્રાવણની રિમઝિમ વરસાદ છે 
રક્ષાબંધનનો તહેવાર છે
ભાઈ-બહેન વચ્ચે મીઠો ઝઘડો છે,
આવો પ્રેમ અને આનંદનો તહેવાર છે!
રક્ષાબંધનની અનેક શુભકામનાઓ
 
ચંદનની ચાંદલો 
રેશમની દોરી 
ચોમાસાની સુગંધ, 
ભાઈની આશા બહેનનો પ્રેમ
રક્ષાબંધનનો તહેવાર! ,
 
Happy Rakshabandhan
કાચી સૂતરની તાંતણે 
બંધેલો 
ભાઈ બેનનો અતૂટ પ્રેમ 
રક્ષાબંધનની શુભેચ્છાઓ 
રક્ષાબંધન એટલે 
ર- રક્ષા કરજો બેનની 
ક્ષા- ક્ષમા કરજો તારી બેનને 
બં- બંધનમાં બંધાયેલા રહો હમેશા 
ધ - ધ્યાન રાખજો ભાઈબેન એક બીજાનો   
ન - ન ભૂલજે વીરા તારી બેનને 
 
ફૂલોં કા તારો કા
સબકા કહેના હૈ 
એક હજારો મે મેરી બેના હૈ 
રક્ષાબંધનની શુભેચ્છાઓ 
 
 
 
મારા વ્હાલા ભાઈ 
તુ હમેશા 
ધ્રુવ તારાની જેમ ચકમતો રહે 
હેપી રક્ષાબંધન 
 
ના વાર જોશે 
ના સમય જોશે 
જ્યારે તને મારી યાદ આવે 
મારી બેન 
તુ મને તારી સામે જોશે 
હેપ્પી રક્ષાબંધન 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments