Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રાવણમાં આ વસ્તુઓ ખાવાનુ ટાળવુ જોઈએ

શ્રાવણમાં આ વસ્તુઓ ખાવાનુ ટાળવુ જોઈએ
, ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (17:47 IST)
શ્રાવણમાં આ વસ્તુઓ શાકાહારી નથી હોય 
જો તમે શ્રાવણના મહીનામાં નોનવેજને હાથ પણ નહી લગાવતા અને આ કોશિશ કરો છો કે આ પવિત્ર મહીના તમે કોઈ પણ એવી વસ્તુ તમારા આહારમાં શામેળ ન કરવી જેનો સેવન કરવું આ મહીનામાં વર્જિત હોય છે. તો એક વાર કઈક પણ ખાવાથી પહેલા આ લિસ્ટ પર પણ ધ્યાન કરી લો કારણ કે આ વસ્તુઓને તમે શાકાહારી સમજીને ખાવો છો પણ આ શાકાહારી કદાચ પણ નહી. આવો જાણી આખેર કઈ છે એ ખાસ વસ્તુઓ 
 
સૂપ 
શું તમને સૂપ પીવું પસંદ છે. જો તમે તેને શાકાહારી સમજીને પીવો છો તો સાવધાન થઈ જાઓ. તમારા ફેવરેટ સૂપ શાકાહારી નથી. રેસ્ટોરેંટ્સમાં તેને બનાવવા માટે જે સૉસેજના ઉપયોગ કરાય છે તેને માછલીથી મળતા ઉત્પાદથી મેળવાય છે. તો બીજી વાર રેસ્ટોરેંટ્સમાં સૂપ ઓર્ડર કરતા પહેલા વેટરથી જરૂર પૂછી લો. 
 
તેલ 
તેલ જેમાં  ઓમેગા 3 ફેટી એસિડસ હોય છે એ શાકાહારી નહી હોય છે. કેટલાક તેલ જેમાં વિટામિન ડી હોવાનો દાવો કરાય છે. તેમાં લેનોલિન હોય છે જે ઘેટુંથી બને છે. 
 
વાઈટ શુગર 
વાઈટ શુગરને સાફ કરવાની જે પ્રક્રિયા અજમાવ્વે છે તેમાં નેચરલ કાર્બનનો ઉપયોગ હોય છે. શું તમે જાણો છો તે શાનાથી મળે છે. આ બોનચાર હોય છે જે જાનવરના હાડકાઓથી બનાવાય છે તેથી જો શાકારી છો તો ભૂલીને પણ રિફાઈંડ શુગર ન ખરીદવી. 
 
બિયર કે વાઈન 
જો તમે પણ જેલી અને જેમ ખાવાના શૌકીન છો તો સંભળી જાઓ. તેમાં જેલેટિન હોય છે અને જેલેટિન જાનવરોથી મળતું પ્રોડક્ટ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shravan maas 2023 - શ્રાવણ મહિનામાં ખાસ જ્યોતિષ ઉપાય