શ્રાવણ મહિનામાં ખાસ જ્યોતિષ ઉપાય- શ્રાવણ મહીનામાં ઘરમાં લગાવો આ એક છોડ, જીવનભર ધનવાન રહેશો
Plant Vastu- શ્રાવણ મહીનામાં બિલ્વપત્રનો વપરાશ વધારે હોય છે. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ પ્રિય છે. બિલ્વ પત્રને ધર્મ, જ્યોતિષ અને વાસ્તુમાં ખૂબ શુભ માનવામાં આવ્યુ છે બિલ્વપત્રના ઝાડનો ઘરમાં હોવુ ખૂબ શુભ ગણાય છે.
BelPatra Tree Benefit: શ્રાવણ મહીનો આજથીશરૂ થઈ રહ્યો છે. ભગવાનસ શિવને સમર્પિત શ્રાવણ મહીનાને હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર ગણાયુ છે.
ભગવાન શિવને બિલ્વ, ધતૂરો, પંચામૃત વગેરે અર્પિત કરાય છે. તેણે બિલ્વ ફળ અને બિલ્વ પત્ર ખૂબ પ્રિય છે. આમ કહી શકીએ કે બિલ્વ પત્રના વગર શિવજીની પૂજા અધૂરી છે.
બધા વાસ્તુ દોષ ખત્મ કરી નાખે છે બિલ્વનો ઝાડ
વાસ્તુ શાસ્ત્રમાં બિલ્વના ઝાડ અને છોડને આટલુ શુભ ગણાયુ છે કે આ એક છોડનુ ઘરમાં હોવાથી ઘરના બધા વાસ્તુદોષ ખત્મ કરી નાખે છે. શિવપુરાણ મુજબ જે જગ્યા
બિલ્વપત્રનો છોડ હોય છે. તે જગ્યા કાશી તીર્થના સમાન પવિત્ર અને પૂજનીત થઈ જાય છે. તેમજ બિલ્વના છોડ સુખ-સમૃદ્ધિ સાથે બીજા ઘણા ફાયદા પણ આપે છે.
ગરીબી દૂર કરી ધનથી ભરી નાખે છે ઘર
- જે ઘરમાં બિલ્વપત્રનો છોડ કે ઝાડ હોય છે. તે ઘર પર હમેશા ભગવાન ભોળાનાથની ખાસ કૃપા રહે છે. એવા ઘરમાં ક્યારે સંકટ નથી આવે છે અને હમેશા ખુશહાળી રહે છે.
- જે ઘરમાં બિલ્વપત્રનો છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી, પરંતુ બિલ્વપત્રનો છોડ લગાવતા જ ઘરના લોકોની આર્થિક સ્થિતિમાં ઝડપથી બદલાવ આવે છે. ઘરમાં પૈસા અને અનાજનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.
- ધનની આવક વધારવા માટે બિલીના પાનને ધન સ્થાન પર રાખવાથી ખૂબ જ ઝડપી લાભ મળે છે.
- ઘરમાં બિલ્વપત્રનો છોડ લગાવવાથી વ્યક્તિના ખરાબ કાર્યોની અસર નાશ પામે છે. તેને યોગ્યતા મળે છે, તેનું જીવન સુખી છે.
- બિલ્વપત્રના છોડમાં ઘણા દેવી-દેવતાઓ રહે છે એવું માનવામાં આવે છે. આ વૃક્ષ ઘણી સકારાત્મકતા લાવે છે અને ઘરના લોકોને તેજસ્વી અને ઉર્જાવાન બનાવે છે.
- જે ઘરમાં બિલ્વપત્રનો છોડ હોય ત્યાં જાદુ-ટોણા કે બુરી નજરની અસર થતી નથી. તેની સાથે કુંડળીના ચંદ્ર દોષ દૂર થાય છે.