Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha bandhan 2024 Shubh Muhurt : ક્યારે છે રક્ષા બંધન, જાણો રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

Webdunia
શનિવાર, 17 ઑગસ્ટ 2024 (10:02 IST)
Raksha Bandhan shubh muhurat
 રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવાર, પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે ભદ્રા પાતાળ લોકમાં  વાસ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, જો ભદ્રા પૃથ્વીલોકની હોય તો જ તેના નિયમો માન્ય હોય છે. કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભદ્રા જ્યાં પણ રહેતી હોય, તેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ.

 
રક્ષાબંધન પર ભદ્રા કાળ -
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિનો સમય- બપોરે 01:30 વાગ્યા પછી.
રક્ષાબંધન ભદ્રા પૂંછ- સવારે 09:51 થી 10:56 સુધી.
રક્ષાબંધન ભાદ્ર મુખ - સવારે 10:56 થી બપોરે 12:37 સુધી.
 
 રક્ષાબંધન પર રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત -
રાખડી બાંધવાનો સમય: બપોરે 01:34 થી 09:07.
રક્ષાબંધન બપોરનુ શુભ મુહૂર્ત: 01:42 થી 04:19 વાગ્યા સુધી.
રક્ષાબંધન પ્રદોષ શુભ મુહૂર્ત: સાંજે 06:56 થી 09:07 સુધી.
 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ મુહૂર્ત :-
શુભ મુહૂર્ત: બપોરે 2:00 થી 6:55 સુધી.
શ્રેષ્ઠ મુહૂર્ત: બપોરે 3:30 થી 6:45 સુધી.
પંચક: પંચક સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે. તેથી સાંજે 7 વાગ્યા પહેલા રાખડી બાંધી લેવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments