Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર થાળીમાં જરૂર મુકો આ 7 વસ્તુઓ, જાણો રાખડી બાંધવાનો મંત્ર

Webdunia
સોમવાર, 28 ઑગસ્ટ 2023 (17:00 IST)
raksha bandhan
Raksha Bandhan 2023 : હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ -બહેનો વચ્ચે પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે રક્ષાબંધન છે. આ દરમિયાન, બહેનો પોતાના  ભાઈઓની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે તેમના કાંડા પર રંગબેરંગી રાખડીઓ બાંધે છે, સાથે જ ભાઈઓ તેમની બહેનોને તેમની રક્ષા કરવાનુ વચન  અને ભેટ પણ આપે છે.આજે રક્ષાબંધન માટે ખૂબ જ ઉપયોગી સામગ્રી થાળીમાં એકઠી કરી લો. રક્ષાબંધનનો તહેવાર આ 7 વસ્તુઓ વગર અધૂરો માનવામાં આવે છે.  ચાલો જાણીએ કે પૂજાની થાળીમાં કઈ 5 વસ્તુઓ જરૂરી છે અને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ.



 
 
 
રાખડી બાંધવાનો મંત્ર 
બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. રાખડી બાંધતી વખતે આ મંત્રનો પાઠ જરૂર કરવો જોઈએ.
 
ૐ યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ : 
તેન ત્વામભિ બઘ્નામિ રક્ષે મા ચલ મા ચલ 
 
અર્થ - જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, એ રક્ષાસૂત્રથી હુ તમને બાંધુ છે, જે તમારી રક્ષા કરશે. હે રક્ષે (રક્ષાસૂત્ર) તુ હંમેશા રક્ષા કરજે 
 

સંબંધિત સમાચાર

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments