rashifal-2026

Rajasthan Election Result 2023: અશોક ગેહલોત રાજસ્થાનમાં રિવાજો બદલી શક્યા નહીં, રાજ્યપાલને આપ્યું રાજીનામું

Webdunia
રવિવાર, 3 ડિસેમ્બર 2023 (20:45 IST)
Rajasthan Election Result 2023:રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે.
 
કોંગ્રેસની હાર બાદ રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો રિવાજ ચાલુ છે. પાર્ટીની હાર બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યપાલ કલરાજ મિશ્રાને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અશોક ગેહલોત ત્રણ ટર્મ સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી હતા.

હવે સીએમ અશોક ગેહલોતે પોતાનું રાજીનામું રાજ્યપાલ કલરાજ મિશ્રાને સોંપી દીધું છે.

<

VIDEO | Rajasthan CM Ashok Gehlot submits his resignation to Governor Kalraj Mishra after the defeat of Congress in the assembly elections. pic.twitter.com/RpPTWr0q78

— Press Trust of India (@PTI_News) December 3, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઊંઘ નથી આવતી

ગુજરાતી જોક્સ - સગાંવહાલાં

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

આગળનો લેખ
Show comments