Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 March 2025
webdunia

Rajasthan Election Result 2023: અશોક ગેહલોત રાજસ્થાનમાં રિવાજો બદલી શક્યા નહીં, રાજ્યપાલને આપ્યું રાજીનામું

ashok gehlot
, રવિવાર, 3 ડિસેમ્બર 2023 (08:10 IST)
Rajasthan Election Result 2023:રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ રાજ્યની પરંપરા અકબંધ રહી. ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે.
 
ચૂંટણી પંચના રૂઝાનો મુજબ 199 બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો જીતી છે.હાર બાદ અશોક ગેહલોતે હાર સ્વીકારી અને કહ્યું- જનતા અમારા માતા પિતા છે, અમારી યોજનાની સમગ્ર દેશમાં ચર્ચા છે. કારણ કે તેઓ અદ્ભુત છે. 
 
હવે સીએમ અશોક ગેહલોતે પોતાનું રાજીનામું રાજ્યપાલ કલરાજ મિશ્રાને સોંપી દીધું છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Madhya Pradesh Assembly Election Result 2023 Live: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ