rashifal-2026

Chinese Fried Rice - ચાઈનીઝ પુલાવ

Webdunia
સામગ્રી   - 500 ગ્રામ બાફેલા ચોખા, 125 ગ્રામ ફ્લાવર, ડુંગળીના લીલા પાન, 2 ગાજર, 1/2 ગ્લાસ લીલા વટાણા બાફેલા, 10-15 મશરૂમના ટુકડા, 1/2 પેકેટ સુપર સીઝનીંગ, 2 મોટા ચમચા સોયા સોસ, અજીનોમોટો, 2 મોટી ચમચી રેડ ચિલી સોસ, 250 ગ્રામ ચિકનના બાફેલા ટુકડા, તળવા માટે તેલ, 2 શિમલા મરચા. 

બનાવવાની રી ત - એક કડાહીમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરો. તેમા બધી સમરેલી સામગ્રી, શાકભાજી અને વટાણા નાખીને સારી રીતે ભેળવી લો. તેમા ચિકનના ટુકડા, 2 મોટી ચમચી સોયા સોસ, 1/2 પેકેટ સુપર સિઝનિંગ, મશરૂમના ટુકડા સ્વાદમુજબ અજીનોમોટો નાખીને ભેળવો. પછી તેમા તૈયાર ચોખા નાખીને ફરીથી મિક્સ કરો. ગરમા ગરમ પુલાવ ટામેટા સોસ અને ચિલી સોસ સાથે સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

10 માર્ચથી બેંગલુરુની ઘણી હોટલો કેમ બંધ થશે? શું આ ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર છે કે કોઈ અન્ય કારણ?

આંબેગાંવમાં ટ્રક ડ્રાઈવરને માર મારવા અને ગાયનું છાણ ખવડાવવા બદલ બે કથિત ગૌરક્ષકોની ધરપકડ

LPG Cylinder Crisis- દેશભરમાં ખળભળાટ મચી ગયો, સિલિન્ડર ન મળવાને કારણે મુંબઈ-બેંગ્લોરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ, જાણો શું કહે છે સરકાર?

તેલ રોક્યુ તો 20 ગણો વધુ થશે વિનાશ... જલ્દી યુદ્ધ ખતમ કરવાનો વિશ્વાસ આપ્યા પછી ટ્રંપનુ નવુ અલ્ટીમેટમ

NCERT એ હવે વિવાદાસ્પદ ન્યાયતંત્ર પ્રકરણને દૂર કરવા બદલ જાહેરમાં માફી માંગી છે, જેની CJI એ નોંધ લીધી હતી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 11માર્ચ

મંગળવારે હનુમાનજીને અર્પણ કરો આ વસ્તુઓ, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Aaj Nu Panchang - આજનું ગુજરાતી પંચાંગ- 10 માર્ચ

શીતળા સાતમ વ્રત કથા - શીતળા સાતમ વ્રતની વિધિ

Sheetala Saptami Bhog List: શીતળા સાતમ પર વાસી અને ઠંડા ભોજનનો ભોગ કેમ લગાવાય છે ? જાણો શું શું ચઢાવવું

આગળનો લેખ
Show comments