Webdunia - Bharat's app for daily news and videos

Install App

દંગલ ગર્લ જાયરા વસીમની સાથે ફ્લાઈટમાં થઈ છેડછાડ, રડતા વીડિયોમાં જણાવ્યું બધું

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2017 (09:08 IST)
દંગલ ફિલ્મમાં આમિર ખાનની દીકરીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ જાયરા વસીમની સાથે ફ્લાઈટમાં છેડછડની ખબર આવી છે. સોશલ મીડિયા પર જાયરાનો એક વીડિયો સામે આવ્યું છે જેમાં એ રડતા બધાને જણાવી રહી છે. ખબરો મુજબ જાયરાની સાથે આ દિલ્હી મુંબઈ ફ્લાઈટમાં થઈ જે માણસ પર છેડખાનીનો આરોપ લાગ્યું છે એ જાયરાના પાછળની સીટ પર બેસેલો હતો. 
 
જાયરા  આ પૂરી ઘટનાનો વીડિયો બનાવા ઈચ્છતી હતી પણ લાઈટ ઓછી હોવાના કારણે આ નહી થઈ શક્યું. તેને એક ફોટો ક્લિક કરી છે જેમાં માણસનો પગ જોવાઈ રહ્યું છે . જાયરાએ જણાવ્યું કે એ વિસ્તારા એયરલાઈંસથી યાત્રા કરી રહી હતી અને શિકાયત કરવા છતાંય ક્રૂ મેંબરએ તેમની કોઈ મદદ નહી કરી. જાયરાએ લખ્યું કે માણસ તેમના પાછળ બેસી પોતાના પગને તેમની ગરદન અને પીઠ પર લગાવી રહ્યું હતું.
 
જાયરાએ જે વીડિયો પોસ્ટ કર્યું છે તેને મુંબઈ પહોંચીને બનાવ્યું છે. જાયરા મુજબ ક્રૂ મેંબરના સિવાય ફ્લાઈટમાં રહેલ બાકી લોકોને પણ તેમની કોઈ મદદ નહી કરી હતી. વિવાદ વધતા વિસ્તારા એયરલાઈંસ સ્પોર્ટમાં આવી. 

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments