Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભત્રીજાથી લગ્નની જીદ પર અડી કાકી, બીજી વાર બન્ને ઘરથી ભાગ્યા

Webdunia
શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (13:04 IST)
ઝિરૌલી થાના ક્ષેત્ર નિવાસી કાકી-ભત્રીજાના સંબંધની ડોર તાર-તાર કરી નાખી. કાકી ભત્રીજા બીજી વાર ઘરથી ભાગી નિકળ્યા. પોલીસ તેને હલ્દાનીથી પકડયું. મહિલાની આ વાતને જોતા સાસરિયા પક્ષની સાથે રાખવાની ના પાડી છે. 
 
પીયરવાળાએ પણ મોઢું ફેરી લીધું છે. બીજી તરફ મહિલા ભત્રીજાની સાથે લગ્ન કરવાની જીદ પર અડી છે. પાછલા છ ઓક્ટોબરએ ઝિરૌલી થાના ક્ષેત્ર નિવાસી 22 વર્ષીય મહિલા અને તેનો અપરિણીત ભત્રીજા ઘરથી ભાગી ગયા 
 
સાસરાવાળાએ મહિલાને સાથી રાખવાની ના પાડી 
મહિલાની સાસની શિકાયત પછી પોલીસ તેને હલ્દાનીથી પકડ્યું. ભાગ્યા પછી બન્ને રાજસ્થાન ચાલી ગયા હતા. પરિજનના દબાણ પછીએ રાજસ્થાનથી હલ્દાની આવી રહ્યા હતા. 
 
પતિ અને સાસરાવાળાઓ મહિલાને સાથી રાખવાની ના પાડી. બીજી બાજુ પીયરવાળા પણ સમાજની શર્મથી સામે નવી આવ્યા. પોલીસ મુજબ પાછલા જુલાઈમાં પણ બન્ને ઘરથી ભાગી ગયા હતા. ત્યારે સંબંધીઓના દબાણ નાખતા બન્ને ઘર પરત આવી ગયા. પછી પંચાયતમાં બન્ને પક્ષમાં સમજૂતી થઈ ગયું હતું. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments