Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોડી રાત્રે ચોરીથી દીકરાના રૂમમાં ગઈ માં, અંદરનો દ્ર્શ્ય જોઈ પગ નીચેથી ધરતી સરકી ગઈ

મોડી રાત્રે ચોરીથી દીકરાના રૂમમાં ગઈ માં, અંદરનો દ્ર્શ્ય જોઈ પગ નીચેથી ધરતી સરકી ગઈ
, ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (15:15 IST)
નાની ઉમ્રમાં હમેશા બાળક ભૂલ કરી બેસે છે. કારણકે તેને ન રો સંબંધોની દરકાર હોય છે ન કોઈ પ્રકારનો ડર, ઉત્સાહ અને ઉમંગમાં એ તો કરી બેસે છે જેની કલ્પના પણ કોઈએ ન કરી હોય. અમેરીકાના મેરીલેંડમાં એવી જ એક ઘટના ચર્ચાનો વિષય બની છે. દુખા આ વાતનો છે કે દીકરાની આ કરતૂતને તેની જ મા એ પકડયો. 
 
આ ખબર તે માતા-પિતાની આંખ ખોલવા માટે છે જે દોડધામ ભરેલા જીવનનો બહાનો બનાવીમે બાળકો પર ધ્યાન નહી આપે છે. મેરીલેંડમાં રહેવાસી પરિવારમા મૉડી રાત્રે જ્યારે મા એ દીકરાના રૂમમાં પહોંચી તો તેને જોતા જ તેની ચીસ નિકળી ગઈ. કોઈ રીતે પોતાને સંભાળ્યુ અને ત્યાંથી નિકળીને બહાર આવી. 
 
ઘટના સેપ્ટેમ્બરના આખરે અઠવાડિયાની છે. મહિલાના બે દીકરા છે, એક દીકરો 14 વર્ષનો છે જેનો નામ સોલોમન પ્યૂલ છે અને બીજા દીકરા 2 વર્ષનો. નાના બાળક પર વધારે ધ્યાન અને નૌકરી કરવાના કારણે માતા 14 વર્ષના દીકરા પર વધારે ધ્યાન નહી આપી રહી હતી. જેના કારણે તે ભટકાઈ ગયો. 
 
એક રાત્રે જ્યારે મહિલા તેમના 2 વર્ષના દીકરાને સૂવડાવી રહી હતી. ત્યારે ઉપર રૂમમાં સોલોમન તેમની કજિન સાથે રમી રહ્યો હતો. એકદમ રૂમથી બાળકોની આવાજ આવવી બંદ થઈ ગઈ. મા ને લાગ્યો કે બાળકો થાકીને સૂઈ ગયા હશે. બાળકની ઉંઘ ન તૂટે તે માટે દાબેલા પગે તેના રૂમમાં પહોંચી અને ધીમાથી બારણો ખોલ્યો. ત્યારબાદ જે જોયું, મહિલાના પગ તળેથી ધરતી સરકી ગઈ અને આંખ ફાટી રહી ગઈ. 
 
માં એ જોયું કે 14 વર્ષનો સોલોમન નિવસ્ત્ર હતો અને તેમની કજિન સાથે હેવાનિયત કરી રહ્યો હતો. તેની પાસે એક ચાકૂ રાખ્યો હતો. જેના ડરના કારણે તેની બેન બૂમ નહી પાડી રહી હતી. આ જોયા પછી માં ડરી ગઈ. તરત દોડીને તેમના રૂમમાં આવી અને પોલીસને ઘટનાની જાણકારી આપી. પછી 14 વર્ષના સોલોમનને જેલમાં મોક્લ્યો. 
 
બેનએ કોર્ટમાં જણાવ્યુ કે સોલોમનએ ચાકૂ બતાવીને ધમકાયો કે જો બૂમાબૂમ કરી તો એ તેને ચાકૂ મારી નાખશે. મા એ પણ તેમના દીકરાના વિરોધમાં સાક્ષી આપી. કોર્ટએ તેના પર વ્યસ્કની રીતે કેસ ચલાવ્યો અને સજા આપી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંડરવિયર્સને લઈને આ યુવતીને છે અનોખુ ઝનૂન, કરે છે લાખો રૂપિયા ખર્ચ