suvichar

#TikTokbanindia - સોશિયલ મીડિયા પર ઉઠી Tiktonbanindia ની માંગણી જાણો શું છે કારણ

Webdunia
બુધવાર, 20 મે 2020 (13:21 IST)
ભારતમાં ટિકટૉક બેનને લઈને આવાજ ઉઠી રહી છે.ટ્વિટર પર  #TikTokbanindia ખૂબ ટ્રેંડ કરી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયા પ્લેટ્ફૉર્મ ટિક્ટૉક પર વાયરલ થઈ રહ્યું એક વીડિયો વિવાદમાં આવ્યુ છે જે કારણે લોકોએ વિપત્તિ જાણતા ટિકટૉક પર બેન લગાવવાની માંગણી કરી નાખી છે. ટિક્ટૉક સ્ટાર ફેજલ સિદ્દીકીએ મહિલાઓ પર એસિડ અટેકનો વીડિયો બનાવ્યુ. 
 
સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો વાયરલ થયું તો લોકો ગુસ્સાથી ભડકી ગયા. એસિડ અટેક વાળા આ વીડિયોંર લઈને ફેજલ સિદ્દીકીની ધરપકડની માંગણી કરી છે. તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગર આ વિડિયો પર સંજ્ઞાન લેતા લખ્યુ કે આયોગ વધતા મહિલા અપરાધની સામે ચિંતા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

10 દિવસ માટે ખાંડ એકદમ છોડી દેવાથી શું થાય છે ? જાણો ખાંડ છોડવાના ફાયદા

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

વધુ જુઓ..

નવીનતમ

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

આગળનો લેખ
Show comments