Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નમાં ફોટોગ્રાફર વરરાજાની બહેનને લઈ ફરાર

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (12:47 IST)
બિહારમાં પ્રેમ પ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. મામલો લગ્નનો છે વીડિયોગ્રાફી અને ફોટા લેવા આવ્યા ફોટોગ્રાફર વરની સગીર બેનને ફરાર થઈ ગયો. ઘટના પછી છોકરીના પરિવારના લોકોએ પોલીસમાં આવેદન આપી છોકરીને પકડવાની ફરિયાદ કરી છે. પરિજનના મુજબ દીકરાના લગ્નમાં આવેલા ફોટોગ્રાફર જ તેમની સગીર દીકરીને લઈને ફરાર થઈ ગયો. પોલીસ તપાસ કરી રહી છે. 
 
સમગ્ર મામલો મુજફ્ફરનગરના અહિયાપુર પોલીસ વિસ્તારના ચન્દવારાઘાટ દામોદરપુર ગામનો છે. 4 માર્ચને ગામના એક છોકરાના લગ્ન હતા. જાન બીજા ગામ જનારી હતી. લગ્નના કાર્યક્રમને કવર કરવા માટે વરના બહનોઈ ગામથી વીદિયોગ્રાફરને બોલાવવામાં આવ્યો. વીડિયોગ્રાફરએ લગ્નમાં દરેક એંગલથી વીડિયો તો બનાવ્યા પણ આ દરમિયાન તેમના આંખ વરની સગીર બેનથી મળી ગઈ જે પછી લગ્ન પૂરા થયા પછી વીડિયોગ્રાફર અને વરની બેન ભાગી ગયા. 
 
અહિયાપુર પોલીસમા આપેલ આવેદનમાં પીડિત પરિવારએ લખ્યુ કે લગ્ન પછી વરની નાબાલિગ બેન બજાર જવાની વાત કહીને ઘરથી નિકળી હતી. રાત્રે જ્યારે તે ઘર પરત નથી આવી તો ઘરના લોકો તેને ધોધવા લાગ્યા. બે દિવસ સુધી  છોકરીની કોઈ ખબર નથી પડી. આ વચ્ચે વરના બહનોઈને ખબર પડી કે તેમના ગામનો વીડિયોગ્રાફર તેમની સાળીને લઈને ભાગી ગયો છે ત્યારે ઘરવાળા છોકરીને શોધવા ગયા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

આગળનો લેખ
Show comments