Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્ચા બદામ પર બાળકીએ કર્યો ક્યુટ ડાંસ, લોકોએ કહ્યુ - કેટલો ક્યુટ ડાંસ છે

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (12:26 IST)
કચ્ચા બદામ  (Kachha Badam) ગીત સોશિયલ મીડિયા (Social Media Viral Video)પર ખૂબ જ ટ્રેંડ કરી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર 4 મહિનાથી આ ગીત છવાયેલુ છે. દરેક કોઈ આ ગીતના દિવાના છે.  સોશિયલ મીડિયા પર રીલ્સ હોય કે સ્ટોરી આ ગીત પર લોકો ડાંસ બઅનવીને શેયર કરે છે.   તાજેતરમાં જ એક બાળકી (Cute Video on Kachha Badam)નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળકી ખૂબ જ ક્યુટ રીતે કચ્ચા બદામ ગીત પર ડાંસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર  આ વીડિયો લોકોને ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે. 

<

Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X

— Awanish Sharan (@AwanishSharan) March 13, 2022 >
વાયરલ વીડિયો જોઈ શકાય છે કે એક બાળકી ક્યુટ રીતે ડાંસ કરી રહ્યા છે. કચ્ચા બદામનુ આ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહ્યો છે. બાળકી આટલા શાનદાર રીતે ડાંસ કરી રહ્યો છે. જેને જોયા બાદ દિલ ગદગદ થઈ જઈ રહ્યો છે. આ વીડિયોને જોયા પછી લોકોના રિએક્શન મળી રહ્યા છે. 
 
વાયરલ થઈ રહેલા વીડિયોને સોશિયલ મીડિયા પર  Awanish Sharanએ શેયર કર્યો છે. આ વીડિયોને શેર કરવા સાથે અવનીશે એક કેપ્શન પણ લખ્યુ છે. કેપ્શનમાં તેમણે લખ્યુ કે  Cutest ‘કચ્ચા બદામ'. આ વીડિયોને 96 હજારથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. બીજી બાજુ આ વીડિયો પર અનેક લોકોના કમેંટ્સ પણ જોવા મળ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Doctor Mistake Killed Female Patient- જાણો મહિલાની સર્જરી ક્યાં થઈ અને કેવી રીતે તેણે જીવ ગુમાવ્યો?

Annapurna Jayanti: ઘરમાં ભોજનના આશીર્વાદ મેળવવા માટે અન્નપૂર્ણા જયંતિ પર કરો આ કામ, તમારી દુકાનો ક્યારેય ખાલી નહીં થાય

Weather Updates- તીવ્ર તોફાન, શીત લહેર અને હિમવર્ષાની ચેતવણી, 27 રાજ્યો માટે ચેતવણી, વાંચો IMDનું અપડેટ

PM Modi Constitution Debate Live - આપણે ફક્ત વિશાળ લોકતંત્ર જ નથી આપણે લોકતંત્રની જનની છીએ

બેંગલુરૂમાં અતુલ સુભાષ પાર્ટ 2 - હેડ કૉન્સ્ટેબલે યુનિફોર્મમાં કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં પત્ની અને સસરાને ઠેરવ્યા મોત માટે જવાબદાર

આગળનો લેખ
Show comments