'The Kashmir Files' પર મચેલા હંગામાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટુ નિવેદન આપ્યુ છે. પીએમ મોદીએ મંગળવારે કહ્યુ કે સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભાજપા સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ આપ્યુ નિવેદન.