Webdunia - Bharat's app for daily news and videos

Install App

સગીર પ્રેમીએ કર્યુ સુસાઈડ, પરિવારે બળજબરીથી મૃતકના અંગૂઠાથી પ્રેમિકાના સેંથામા ભર્યુ સિંદૂર

Webdunia
સોમવાર, 31 મે 2021 (14:34 IST)
પશ્ચિમ બંગાળના બર્દવાનથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી ક્રોધિત પ્રેમીની લાશથી તેની ગર્લફ્રેન્ડની માંગ ભરાવી દીધી.  આ 
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
 
મળતી જાણકારી પ્રમાણે છોકરો અને છોકરી જુદા જુદા ધર્મોના છે. તેમના બંને પરિવાર આ લગ્ન માટે તૈયાર હતા પણ પ્રેમાળ દંપતી સગીર હતા, તેથી આ લગ્ન માટે છોકરીની માતા તૈયાર ન હતી. જેના કારણે છોકરા અને છોકરીમાં વિવાસ થયો અને છોકરાએ આત્મહત્યા કરી હતી.
 
લોકોએ ડેડબોડીથી છોકરીની માંગ ભરાવી 
આત્મહત્યા કરતા પહેલા છોકરાએ પ્રેમિકાથી ફોન પર વાત કરી હતી. તેણે કહ્યું કે તે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે. આ પછી, વોટ્સએપ પર તેની ગર્લફ્રેન્ડને તેનો ફોટો મોકલી તેણે પોતાનો જીવ લઈ લીધો. 

સંબંધિત સમાચાર

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments