Festival Posters

હરિયાણા- 5 વર્ષની બાળકીથી જીઆરપી થાનાની સામે રેપ, માતા-પિતાના વચ્ચે સૂઈ રહી હતી માસૂમ

Webdunia
સોમવાર, 1 ઑક્ટોબર 2018 (11:22 IST)
એક માણસ માતા-પિતાના વચ્ચે સૂઈ રહી 5 વર્ષની બાળકીને મોડી રાત્રે ઉઠાવીને લઈ ગયો અને પછી તેની સાથે દુષ્કએમ કરી નાખ્યું. તે પણ જીઆરપીએફ થાનાની સામે બાળકી લોહીથી લથપથ રડતી મળી. ઘટના હરિયાળાના યમુનાનગરની છે. રેલ્વે સ્ટેશન પર જીઆરપી થાનાની સામે તેમના માતા-પિતાના વચ્ચે સૂઈ રહી પાંચ વર્ષની બાળકીને ઉઠાવીને તેની સાથે રેપ કરાયું. 
દર્દથી ચીખતી બાળજી જીઆરપી થાનાથી માત્ર ડેઢ સૌ પગલા દૂર આરપીએફ થાનાની સામે પ્લેટફાર્મ નંબર બે પર લોહીથી લથપથ પડી મળી. પરિજન તેને ટ્રામા સેંટર લઈને પહોંચ્યા. તેની સ્થિતિ સ્થિર જણાવી રહી છે. હોસ્પીટલથી રૂક્કા મળ્યા પછી મહિલા થાના અને જીઆરપી થાના પોલીસ પહોંચી. જીઆરપી થાના પોલીસએ બાબતે અજ્ઞાત દુષ્કર્મ અને પોક્સો એક્ટ દ્વારા કેસ દાખલ કર્યું છે. 
 
યૂપી બરેલી જિલ્લાના એક ગામ નિવાસી માણસએ જણાવ્યું કે એ દસ વર્ષથી તેમની પત્ની, 15 વર્ષના દીકરા અને પાંચ વર્ષની દીકરી સાથે યમુનાનગરમાં રહી રહ્યો છે. એ અહીં મજદૂરી કરે છે જ્યારે તેનો દીકરો ચાની દુકાન પર કામ કરે છે. રાત્રે બધા પરિવાર સભ્ય રેલ્વે સ્ટેશન પર જ સૂએ છે. શનિવારની રાત્રે તે જીઆરપીએફ થાનાની સામે સ્ટેશન પર સૂઈ રહ્યા હતા. 
 
તેની પાંચ વર્ષની બાળકી પરિ પત્ની વચ્ચે સૂઈ રહી હતી. રાત્રે આશરે પોના એક વાગ્યા પત્ની આંખ ખુલી તો તેને જોયું કે બાળકી નહી છે. શોધ કરતા આશરે એક કલાક પછી જ્યારે એ આરપીએફ થાનાની સામે પ્લેટફાર્મ બે પર પહોંચ્યા તો તેને બાળકીના રડરાની આવાજ સંભળાઈ. અહીં તેને બાળકી ઝાડની નીચે રડતી મળી. 
 
ન આરપીએફ કર્મી આવ્યુ અને ન જીઆરપી થાનાથી પોલીસકર્મી 
માતા-પિતાએ જોયું કે ઘટનાસ્થળ પર ના તો આરપીએફનો કર્મી પહોંચી અને ન જીઆરપી થાનાથી કોઈ પોલીસકર્મી. પોલીસને સૂચિત કર્યા વગર પરિજન બાળકીને ટ્રામા સેંટર લઈને ગયા. ટ્રામા સેંટરમાં બાળકીને ઉપચાર આપી પોલીસને ખબર મોકલી. ત્યારબાદ મહિલા થાના પોલીસ અને જીઆરપી પહોંચી. જીઆરપી થાના પોલીસએ બાબતે અજ્ઞાત દુષ્કર્મ અને પોક્સો એક્ટ દ્વારા કેસ દાખલ કર્યું છે. 
 
ટ્રા સેંટરથી સૂચના મળી કે રેલ્વે સ્ટેશન પર પાંચ વર્ષની બાળકીથી દુષ્કર્મ થયું છે. બાળકી હોસ્પીટલમાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

આગળનો લેખ
Show comments