Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

રેપ પછી યુવકે પ્રેમિકા સાથે કર્યુ લગ્ન, પછી વિદાઈને લઈને મુકેલી શરત જાણીને વિશ્વાસ નહી થાય

rape news
, ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (11:38 IST)
યુવતીએ પોતાના પ્રેમી પર વિશ્વાસ કર્યો પણ પ્રેમીએ તેને નિશાન બનાવી દીધી તેનુ શારીરિક શોષણ કર્યુ.  ત્યારબાદ તેણે યુવતી સાથે નિકાહ કરી લીધા.  પણ વિદાયને લઈને બન્ને પરિવારે એવી શરત મૂકી કે તે જાણીને તમને વિશ્વાસ નહી થાય. 
 
યુવતીને તેના પ્રેમીએ  પોતાની હવસનો શિકાર બનાવ્યો. ત્યારબાદ તેને યુવતી સાથે  નિકાહ પણ કરી લીધા. પણ વિદાઈને લઈને બન્ને પરિવારે  એવી શર્ત મૂકી કે વાંચીને વિશ્વાસ નહી થાય. 
 
લગ્નનો વિશ્વાસ આપી યૌન શોષન કરતા આરોપીએ પીડિતાની સાથે લગ્ન તો કરી લીધા પણ  બન્ને પક્ષ વચ્ચે પાંચ વર્ષ પછી દુલ્હનની વિદાય કરવાની લેખિત સમજૂતી થઈ. નિકાહની રસીદની સાથે પીડિતાને  તેના માતા-પિતાની સાથે મોકલી દેવામાં આવી.   
 
8 સપ્ટેમબર પોલીસ મુરાદાબાદ નિવાસી યુવતીએ કહ્યુ કે 25 ફ્રેબ્રુઆરી 2018ના એક લગ્ન સમારંભમાં તેની  મુલાકાત રામનગર નિવાસી યુવક સાથે થઈ હતી. ધીમે ધીમે પ્રેમસંબંધમાં  બદલાઈ ગયા. યુવતીનો આરોપ છે કે લગ્નની લાલચ આપી યુવક તેની સાથે ઘણી વાર  શારીરિક સંબંધ બનાવ્યા. અને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી તેનુ ખૂબ  યૌન શોષણ કર્યુ.   હવે લગ્ન તો કર્યા પણ વિદાય માટે પણ 5 વર્ષની શરત મુકી દીધી છે. પોલીસે આ અંગેની તપાસ કરી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

20 વર્ષનો થયું Google ગૂગલના 5 ટ્રિક્સ કોઈ મહારથી પણ નહી જણતો હોય, તને પોતે જ ચેક કરી લો