Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ હાથરસના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરી

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2024 (18:47 IST)
Rahul gandhi- રાહુલ ગાંધીએ શુક્રવારે હાથરસમાં ઘટેલી નાસભાગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના માટે વધારે વળતરની માંગણી કરી હતી.
 
પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, “આ દુર્ઘટનામાં ઘણા પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકોનું મૃત્યુ થયું છે. જોકે, હું દુર્ઘટનાને રાજકીય રીતે નથી જોઈ રહ્યો. વહીવટી તંત્રમાં ખામીઓ તો છે. ભુલો થઈ છે. તેના વિશે માહિતી મળવી જોઇએ.”
 
તેમણે કહ્યું, “સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પીડિતોને યોગ્ય વળતર મળવું જોઇએ. આ પરિવારો ગરીબ છે અને સમય મુશ્કેલ છે. વળતર વધારે મળવું જોઇએ.”
 
રાહુલે કહ્યું, “હું ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને કહેવા માંગુ છું કે પીડિતોને વળતર વધારે મળવું જોઇએ. આ સમયે (તેમને) વળતરની જરૂર છે અને તેમાં મોડું ન થવું જોઇએ. (વળતર) છ મહિના કે એક વર્ષ પછી મળે તો કોઈ ફાયદો નથી.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદઃ ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને બેરહેમીથી માર્યો, વીડિયો વાયરલ થતાં શાળાને નોટિસ

51 Shakti Peeth Story - દેવીના 51 શક્તિપીઠ ક્યા ક્યા આવેલા છે અને જાણો શુ છે તેની પાછળની સ્ટોરી

ગાળો બોલતા ખસેડીને મહિલાને પ્લેનથી ઉતાર્યો સુરતથી બેંગલુરૂ જઈ રહી હતી ફ્લાઈટ Video

MP Crime n- નદી કાંઠે સ્નાન કરતી 14 વર્ષની છોકરીને પકડીને છોકરાએ કર્યુ આ કાંડ રૂંવાટા ઉભા કરી નાખશે આ મામલો

New PPF Rules 2024: પીપીએફમાં થવા જઈ રહ્યા છે અનેક મોટા ફેરફાર, નવા નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ જાણો તમને ફાયદો થશે કે નુકશાન

આગળનો લેખ
Show comments