Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Modi on Oil Price: પીએમ મોદીની રાજ્યથી અપીલ દેશહિતમાં તેલ પર ઓછુ કરો વેટ

Webdunia
બુધવાર, 27 એપ્રિલ 2022 (14:37 IST)
કોરોનાને લઈને થઈ રાજયની સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ રાજ્યથી તેલ પર બેટ ઓછી કરવાની અપીલ કરી. તેણે કહ્યુ કે સરકારની દેશહિતમાં તેલ પર વેટ ઓછુ કરીને જનતાને રાહત આપવી જોઈએ. સરકારની તરફથી પહેલા પણ પેટ્રોલની કીમતમાં ઓછુ કરવાની કોશિશ કરી છે. 
 
આર્થિક મોરચા પર તાલમેલ જરૂરી 
તમને જણાવીએ કે ગયા દિવસો બીજેપી શાસિત કેટલાક રાજ્યોની તરફથી વેટની દરમાં ઘટાડો કરીને જનતાને રાહત મળી હતી. તેમણે કહ્યું કે આર્થિક મોરચે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન જરૂરી છે. રાજ્યોએ દેશના હિતમાં આ પગલું ભરવું જોઈએ. કેન્દ્રની અપીલ બાદ પણ કેટલાક રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments