Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી 5 નવેમ્બરે કેદરાનાથના પ્રવાસે

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (12:43 IST)
ઉત્તરાખંડના તીર્થ પુરોહિતોએ પાંચ નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીના કેદાર ધામ પ્રવાસ દરમિયાન વિરોધ કરવાની જાહેરાત કરી છે. 
 
વડાપ્રધાન મોદીના 5 નવેમ્બરના કેદારનાથ પ્રવાસ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સોમવારે સાંજે નવી દિલ્હી રવાના થઈ ગયા હતા. જ્યાં પાર્ટી હાઈકમાન્ડ સાથે આ મુદ્દે ગહન ચર્ચા થઈ શકે છે. મદન કૌશિક સાથે ગયેલા ધામી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાતચીત કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: પેશાબ મિક્સ કરીને રસોઈ બનાવતી હતી નોકરાણી, આખા ઘરનુ લીવર થયુ ખરાબ, 8 વર્ષથી કરતી હતી કામ

ખેડૂતો થશે માલામાલ, મોદી સરકારે ઘઉં અને ચણા સહિત 6 પાક પર MSP વધારી

પ્લેનમાં બોમ્બની ધમકી, બેંગલુરુ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટ દિલ્હી પરત આવી

Nigeria Blast: નિયંત્રણ ગુમાવતા પલટ્યુ પેટ્રોલનું ટેન્કર, લોકો ચોરી રહ્યા હતા પેટ્રોલ, અચાનક થયો બ્લાસ્ટ અને 94 એ ગુમાવ્યા જીવ

પાલતુ કૂતરા સાથે સેક્સ કરતી હતી મહિલા, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો

આગળનો લેખ
Show comments