Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહારમાં ચમકી તાવની આફત, અત્યાર સુધી 48 બાળકોના મોત, ICU ઓછા પડી રહ્યા છે

Webdunia
બુધવાર, 12 જૂન 2019 (08:04 IST)
બિહારમાં ચમકી તાવ એટલેકે એક્યૂટ ઈંસેફલાઈટિસ સિંડ્રોમ (AES)ની આફત સતત ચાલુ છે અને આ બીમારીથી થનારા મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં 10 વધુ બાળકોએ દમ તોડ્યો છે તો બીજી બાજુ 23 નવા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. મરનારા દસ બાળકોમાં સાતના મોત એસકેએમસીએચમાં જ્યારે કે ત્રણના મોત કેજરેવાલ હોસ્પિટલમાં થયા છે. 
 
આ ઘટનામાં સૌથી વધુ પ્રભાવિત મુઝફ્ફરપુર જિલ્લો છે. અહીં માત્ર 24 કલાકમાં આ બીમારીને કારણે 6 બાળકોનાં મૃત્યુ થયાં છે. બિહારમાં આ જીવલેણ બીમારીનો પ્રભાવ વધી રહ્યો છે. એક અઠવાડિયાની અંદર આ બીમારીથી 75થી વધુ દર્દીઓ સામે આવી આવ્યા છે.
 
બીજી તરફ સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે આ દર્દીઓમાં 34 હાઇપોગ્લેસિમિયા (લો બ્લડપ્રેશર)થી પ્રભાવિત છે.
 
એક્શનમાં સરકાર 
 
આ પહેલા રાજ્યના સીએમ નીતીશ કુમારે સોમવારે આ મામલે વિભાગના પ્રધાન સચિવને ધ્યાન આપવાની સલાહ આપી. સીએમે કહ્યુ હતુ કે બાળકોના મોત પર સરકાર ચિંતિત છે અને તેનો કેવી રીતે સામનો કરવામાં આવે તેના પર કામ ચાલી રહ્યુ છે. સીએમે મુખ્ય સચિવને AES પર પોતે નજર રાખવાનો આદેશ આપ્યો. જ્યારે કે આ બીમારીને લઈને તેમને જાગૃતતા ફેલાવવાની વાત કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments