Dharma Sangrah

લખનઉ બિલ્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત, 28 લોકોને બચાવી લેવાયા છે

Webdunia
રવિવાર, 8 સપ્ટેમ્બર 2024 (09:26 IST)
ઉત્તર પ્રદેશના લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક બિલ્ડિંગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. મોડી રાત્રે કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો હજુ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે ત્રણ માળની ઈમારત પડી તે લગભગ ચાર વર્ષ પહેલા જ બનાવવામાં આવી હતી.

 
આ ઈમારતનું નામ હરમિલપ બિલ્ડીંગ છે જે ત્રણ માળની હોવાનું કહેવાય છે. બિલ્ડીંગમાં દવાઓનો વેપાર થતો હતો. સ્થળ પર આઠ એમ્બ્યુલન્સ છે. જરૂર પડ્યે વધારાની એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. ઘાયલોને લોક બંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments