Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરનાલમાં આજે ખેડૂત મહાપંચાયત, સુરક્ષા કડક, 5 જિલ્લાઓમાં ઈંટરનેટ બંદ

Webdunia
મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (09:06 IST)
કરનાલ કૃષિ કાયદાના વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા ખેડૂતો આજે હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયતનો આયોજન કર્યુ છે. ખેડૂત મહાપંચાયતને જોતા પ્રશાસનએ સુરક્ષાન કડક વ્યવ્સથા કરી છે. કરનાલ સહિત 5 જિલ્લાઓમાં આજે ઈંટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. 
 
જિલ્લા પ્રશાસનએ દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)ની ધારા 144 હેઠણ નિષેધાજ્ઞા લાગૂ કરી 5 કે વધારે લોકોના એકત્રિત થતા પ્રતિબંધ લગાવી દીધુ. કરનાલ જિલ્લામં મોબાઈલ ઈંટરનેટ સેવાઓ સોમવારે બપોરે 12.30 વાગ્યેથી લઈને મંગળવારે મધ્યરાત્રિથી બંધ રહેશે . 
 
હરિયાણા પોલીસએ લોકોને કરનાલ શહેરની યાત્રા કરવાથી બચવાની સલાહ આપી છે. પોલીસ મુજબ મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 44 (અંબાલા-દિલ્હી) પર મંગળવારે કરનાલ જિલ્લાના કેટલાક યાતાયાત અટકળો થઈ શકે છે.પોલીસએ લોકોથી 7 સેપ્ટેમ્બર તેમને તેમના ગંતવ્ય સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
 
હરિયાણા ભારતીય કિસાન યુનિયન (ચડુની) ના પ્રમુખ ગુરનમ સિંહ ચદુનીએ જણાવ્યું હતું કે મંગળવારે કરનાલમાં એક વિશાળ પંચાયતનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ ખેડૂતો મિનિ સચિવાલયનો ઘેરાવ કરશે. તેમણે કહ્યું કે ખેડૂતો મંગળવારે સવારે કરનાલની નવી અનાજ બજારમાં ભેગા થશે.

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments